ઘનશ્યામ નાયકે અમેરિકામાં કાંઠું કાઢ્યું
Автор: Divya Bhaskar
Загружено: 2025-11-22
Просмотров: 394
ઘનશ્યામ નાયકે અમેરિકામાં કાંઠું કાઢ્યું, રિટેલ સેક્ટરમાં ઓટોમેશન કરીને સાયપ્રમ ગ્રૂપનું નામ શ્રેષ્ઠ IT કંપનીઓમાં સ્થાપિત કર્યું
અમેરિકાનાં રિટેલ સેક્ટરમાં ઓટોમેશન કરીને સાયપ્રમ ગ્રૂપનું નામ શ્રેષ્ઠ આઇટી કંપનીઓમાં સ્થાપિત કરનાર, વૈશ્વિક સ્તરે જાણીતા ટેક વિઝનરી લીડર, ઘન શ્યામ નાયકનો પોડકાસ્ટ સાંભળો. અમેરિકામાં રહીને પણ જેમણે ગુજરાતને પોતાનું કર્મનું કેન્દ્ર બનાવ્યું છે, તેવા નાયકે રિટેલ ઇન્ડસ્ટ્રીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ માટેના રિસર્ચમાં સૌથી મોટું યોગદાન આપ્યું છે. આ પોડકાસ્ટમાં જાણો કે કેવી રીતે આઇટી સેવાઓથી આગળ વધીને તેમણે આ ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને તેમનું આગામી વિઝન શું છે. દિવ્ય ભાસ્કર દ્વારા ભારતના નવરત્ન, ગુજરાતથી પૉડકાસ્ટ સિરીઝમાં આ વિશેષ એપિસોડ જોવાનું ચૂકશો નહીં!
#GhanshyamNayak #America #SypramGroup #ITCompanies #RetailSector #Gujarat #NRG #Gujarati
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: