શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલય | ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ | રાજકોટ.
Автор: Kajal ni Vaato
Загружено: 2025-12-02
Просмотров: 565
જય જિનેન્દ્ર મિત્રો! 🙏
આજના આ વિડિયોમાં આપણે શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલય, ગોપાલ ચોક્, રાજકોટ ખાતે આવેલા જિનાલયના પવિત્ર દર્શન કરીશું. આ મંદિરની ભવ્યતા અને પરમાત્માની પ્રતિમાના દર્શન કરીને તમને માનસિક શાંતિનો અનુભવ થશે.
જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમે ઘરે બેઠા પ્રભુ દર્શનનો લાભ લઈ શકો.
#ShriVasupujyaSwami #Jainism #JainTemple #JinalayaDarshan #JainDharam #VasupujyaBhagwan #DailyDarshan #GujaratiVlog #Bhakti
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: