🙏👍👇ઓરે કનૈયા લખેલ છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો
Автор: ગણેશ્રવર મહિલા મંડળ (ચાંદલોડિયા)
Загружено: 2025-11-16
Просмотров: 69
👇🎤ઓરે કનૈયા મારા ભજન મા
આવજે રે 🙏
મારા ખેતરમાં ચંદન તલાવડી ગાયો પાવા આવજે રે
માતા જશોદા ના મોકલે તો છાનો માનો આવજે રે
ઓરે કનૈયા....🙏લાઈક કરજો🙏
મારા ખેતરમાં લીલી લીલું ઘાસ છે ગાયો ચારવા આવજે રે
માતા જસોદાના મોકલે તો છાનો આવજે રે
ઓરે કનૈયા.......🙏 શેર કરજો 🙏
મારા ખેતરમાં આંબાનું ઝાડ છે
હિંચકે ઝૂલવા આવજે રે
માતા જશોદા ના મોકલે તો છાનો માનો આવે રે
ઓરે કનૈયા.🙏સબસ્ક્રાઇબ કરો🙏
મારા ખેતરમાં કદમનું ઝાડ છે મોરલી વગાડવા આવજે રે
માતા જશોદા ના મોકલે તો છાનો માનો આવજે રે
ઓરે કનૈયા.....🙏લાઈક કરજો🙏
મારા ખેતરમાં પોખ ને પાપડી પાપડી ખાવા આવજે રે
માતા જશોદા ના મોકલે તો છાનો માનો આવજે રે
ઓરે કનૈયા......🙏શેર કરજો 🙏
મારા ખેતરમાં રાધા આવશે રાસ રમવા આવજે રે
માતા જશોદા ના મોકલે તો છાનો માનો આવજે રે
ઓરે કનૈયા રે🙏સસ્ક્રાઇબ કરો🙏
મારા ખેતરમાં ગણેશ્વર મંડળ આવશે દર્શન દેવા આવજે રે
માતા જશોદા ના મોકલે તો છાનો માનો આવજે રે
ઓરે કનૈયા મારા ભજન કરવા આવજે🙏🙏🙏🙏કરજો હો 🙏
માતા જશોદા ના મોકલે તો છાનો માનો આવજે રે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: