Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ભાંજગડ? | ABP Asmita

Автор: ABP Asmita

Загружено: 2025-11-03

Просмотров: 26466

Описание:

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ભાંજગડ? | ABP Asmita

#huntobolish #ronakpatel #abpasmita

ડભોઈ APMCની ચૂંટણી શું આવી....વડોદરા જિલ્લા ભાજપમાં પણ શરૂ થઈ ગઈ ભાંજગડ...10 નવેમ્બરે ડભોઈ APMCની 16 બેઠકો માટેની ચૂંટણી થવાની છે...બીજેપી દર વખતની જેમ અહીંયા પણ મેન્ડેટ પ્રથા પ્રમાણે મેન્ડેટ મોકલાવ્યું...પણે મેન્ડેટની સામે પણ કેટલાક લોકોએ ઉમેદવારી નોંધાવી...અને સ્વાભાવિક રીતે જ ભાજપ સમર્થકો પણ હશે...કદાચ એ જ કારણ છે ગૂંચવણતામાં પડશે...પણ ભાંજગડ કંઈ હદ સુધી પહોંચે છે તે જુઓ તમે...કાર્યક્રમ છે દિવાળીના સ્નેહ મિલનનો...કાર્યકર્તાઓનું સ્નેહ મિલન...ત્યાં સ્નેહની વાત થવી જોઈએ ને...પણ સ્નેહની વાત નથી થતી...અહીં જુઓ સતત બે ટર્મથી ડભોઈ બેઠક પરથી જીતતા આવતા ભાજપના જ નેતા અને ધારાસભ્ય એવા શૈલેષભાઈ મહેતા...સ્નેહ મિલનમાં શૈલેષભાઈએ કહી દીધું કે, આપણા પક્ષમાં કેટલાક લોકો પાડવા માટે ફરે છે..કેટલાક લોકો ગદ્દારી કરી રહ્યા છે...કોણ કોણ છે, અને પાર્ટી વિરુદ્ધ કોણ કામ કરે છે તેમના નામ પણ તેમની જોડે છે...વાત એટલે નથી અટકતી શૈલેષભાઈ તો એ પણ કહી દીધું કે ગમે તેટલી સડીઓ કરો 2032 સુધી તો હું જ ધારાસભ્ય છું....સાંભળી લઈએ ને શૈલેષભાઈને એકવાર...

ભાજપ શાસિત મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકામાં ભાજપનો આંતરિક જુથવાદ સામે આવ્યો...ભાજપના જ 11 સભ્યોએ પાલિકાના પ્રમુખ કીર્તિ પટેલ ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા...સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં જર્જરિત સ્વિમિંગ પુલમાં 40 લાખ 69 હજાર જેટલી રકમ પાલિકા પ્રમુખ કીર્તિ પટેલે કોન્ટ્રાક્ટર સાથે મળી ઉપાડી લીધી હોવાનો આરોપ લાગ્યો..પાલિકાના સભ્યોએ લેખિતમાં રજૂઆત કરતા કહ્યું કે, અગાઉ લુણાવાડાના આઝાદ મેદાનમાં અંદાજે 1 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં કોન્ટ્રાક્ટરે સ્વીમીંગ પુલ બનાવ્યો હતો...અને તેના પૈસા પણ ચૂકવી દેવામાં આવ્યા હતા....હવે તે સ્વીમીંગ પુલ ચાલુ કરવાના નામે ટેન્ડર પાડી અને માત્ર પાઈપો અને નાની મોટરો નાખવાના નામે 40 લાખ 69 હજાર રૂપિયાની રકમ બારોબાર ઉપાડી લેવામાં આવી...દિવાળી પહેલા LED અને ટાઈમર સ્વિચમાં પણ કૌભાંડ બહાર આવ્યું હતું...તેમાં પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આરોપ પ્રમુખ પર લાગ્યો હતો...નારાજ સભ્યોએ માત્ર આક્ષેપો જ નથી કર્યા,પરંતુ ટેન્ડર સહિતના લેખિત પુરાવાઓ સાથે આ ભ્રષ્ટાચારની રજૂઆત ભાજપના મોવડી મંડળ તેમજ શહેર પ્રમુખને કરી...આ ઘટનાથી લુણાવાડા ભાજપમાં ભારે ગરમાવો આવ્યો છે....આ મુદ્દે આરોપ પ્રત્યારોપ સાંભળી લઈએ

#abpasmitanews #abpasmita #GujaratRain #saurashtrarain #bhavnagarrains #BotadRain #Amrelireain #Ahmedabadrain #MehsanaRain #RajkotRain #SuratRain #ValsadRain #DangRain #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP #GujaratMonsoon #AmbalalPatel #PareshGoswami #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2025 #GujaratIMD

Gujarat Rain LIVE Update | Gujarat Monsoon | Gujarat Politics | Rain Update | ABP Asmita LIVE 24*7

news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat Rain | Gujarat Monsoon 2024 | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood

ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.

For more videos Visit our YouTube Channel -
   / abpasmitatv  

Click here to Subscribe and stay Updated -
   / @abpasmitatv  

ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook:   / abpasmita  

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ભાંજગડ? | ABP Asmita

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

News Ki Pathshala :SIR के चलते भागते बांग्लादेशी,बंगाल में Mamata Banerjee vs BJP !SIR।TNNB

News Ki Pathshala :SIR के चलते भागते बांग्लादेशी,बंगाल में Mamata Banerjee vs BJP !SIR।TNNB

Hun To Bolish : હું તો બોલીશ : આફતનો અંત ક્યારે? | ABP Asmita

Hun To Bolish : હું તો બોલીશ : આફતનો અંત ક્યારે? | ABP Asmita

CJI Gawai & Politics : जाते-जाते ये क्या कर गए गवई साहब.. फैसले देख मैं भी हैरान हूँ..

CJI Gawai & Politics : जाते-जाते ये क्या कर गए गवई साहब.. फैसले देख मैं भी हैरान हूँ..

Hot Topic With Ronak Patel : Watch Full Debate On Farmers Package Scam In Gujarat | ABP Asmita

Hot Topic With Ronak Patel : Watch Full Debate On Farmers Package Scam In Gujarat | ABP Asmita

Gir Somnath માં શિક્ષકના આપઘાત મામલે Gopal Italia એ કહ્યું BLO ની કામગીરીથી શિક્ષક પ્રેશરમાં | SIR |

Gir Somnath માં શિક્ષકના આપઘાત મામલે Gopal Italia એ કહ્યું BLO ની કામગીરીથી શિક્ષક પ્રેશરમાં | SIR |

din bhar ki khabar | news of the day, hindi news india | top | Bihar Election |rahul gandhi |#dblive

din bhar ki khabar | news of the day, hindi news india | top | Bihar Election |rahul gandhi |#dblive

Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળવી જોઇએ સહાય? | ABP Asmita

Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળવી જોઇએ સહાય? | ABP Asmita

પત્રકાર Jagdish Mehta સામે કેમ નોંધાઈ ફરિયાદ, જાણો Prashant Dayal પાસેથી

પત્રકાર Jagdish Mehta સામે કેમ નોંધાઈ ફરિયાદ, જાણો Prashant Dayal પાસેથી

Nitin Jani In Politics News | રાજકારણમાં કઈ પાર્ટી સાથે ઉતરશે ખૂજરભાઈ? | Gujarati Samachar |N18P|4K

Nitin Jani In Politics News | રાજકારણમાં કઈ પાર્ટી સાથે ઉતરશે ખૂજરભાઈ? | Gujarati Samachar |N18P|4K

હું તો બોલીશ: કોણ કરે છે મફતમાં મતની ખેતી?

હું તો બોલીશ: કોણ કરે છે મફતમાં મતની ખેતી?

Looteri dulhan news LIVE | 15 લગ્ન કરીને લૂંટેરી દૂલ્હનની ગેંગે પડાવ્યા લાખો રૂપિયા | Gujarat | N18L

Looteri dulhan news LIVE | 15 લગ્ન કરીને લૂંટેરી દૂલ્હનની ગેંગે પડાવ્યા લાખો રૂપિયા | Gujarat | N18L

Jamnagar MP Poonamben Maadam ના નામ સાથેનો ધમકીભર્યો Viral Audio #jamnagar #poonammadam

Jamnagar MP Poonamben Maadam ના નામ સાથેનો ધમકીભર્યો Viral Audio #jamnagar #poonammadam

Top News Today LIVE | આજ ગુજરાતના ટોપ સમાચારો ફટાફટ અંદાજમાં | Abp Asmita | 21-11-2025

Top News Today LIVE | આજ ગુજરાતના ટોપ સમાચારો ફટાફટ અંદાજમાં | Abp Asmita | 21-11-2025

Hun To Bolish | હું તો બોલીશ | ખેડૂતોને રાહતનો મલમ | ABP Asmita

Hun To Bolish | હું તો બોલીશ | ખેડૂતોને રાહતનો મલમ | ABP Asmita

Karjan Palika Election | કરજણમાં નિશાળિયાની ધમકી પર ચૈતરનો હુંકાર, ... તો 48 નંબરનો હાઈવે બંધ થઈ જશે

Karjan Palika Election | કરજણમાં નિશાળિયાની ધમકી પર ચૈતરનો હુંકાર, ... તો 48 નંબરનો હાઈવે બંધ થઈ જશે

Friday Afternoon Breaking News | શુક્રવાર બપોરના સૌથી મોટા સમાચાર | ABP Asmita LIVE

Friday Afternoon Breaking News | શુક્રવાર બપોરના સૌથી મોટા સમાચાર | ABP Asmita LIVE

એક બેન ને ધૂણતા ધૂણતા ફોન આવ્યો | Mayabhai Ahir Jokes | New Gujarati Jokes 2025 | Junu Loksahitya

એક બેન ને ધૂણતા ધૂણતા ફોન આવ્યો | Mayabhai Ahir Jokes | New Gujarati Jokes 2025 | Junu Loksahitya

Gujarat Farmer | ગોપાલ ઈટાલિયાની માગ ખોટી અને ઓછી...: સહાય માટે ખેડૂતોનો મત શું ?

Gujarat Farmer | ગોપાલ ઈટાલિયાની માગ ખોટી અને ઓછી...: સહાય માટે ખેડૂતોનો મત શું ?

Jagdish Mehta પર Crime Branch માં બીજી ફરિયાદ, જગદીશ મહેતાએ શું કર્યો ખુલાસો? | Big Breaking

Jagdish Mehta પર Crime Branch માં બીજી ફરિયાદ, જગદીશ મહેતાએ શું કર્યો ખુલાસો? | Big Breaking

જગદીશ મહેતા, પત્ની અને દીકરી ચાલું ઇન્ટરવ્યુમાં રડી પડ્યા, દુઃખભરી કહાની | Jagdish Mehta Interview

જગદીશ મહેતા, પત્ની અને દીકરી ચાલું ઇન્ટરવ્યુમાં રડી પડ્યા, દુઃખભરી કહાની | Jagdish Mehta Interview

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]