પાટણ કતપર ગામમાં ખેલાયો ખૂ*ની ખેલ:જૂની અદાવતમાં યુવાનની હ*ત્યા કરવામાં આવી!
Автор: CHAKRAWAT NEWS GUJARATI
Загружено: 2025-10-25
Просмотров: 223596
પાટણ કતપર ગામ મા ઠાકોર સમાજ ના યુવક ને મોત ને ઘાટ ઉતાર્યો વિગતવાર જાણવા જઈએ તો આ ગામ નો યુવક ઠાકોર ચેતન નવગનજી ઠાકોર ને આજ ગામના ભરવાડ અમિત પોપટભાઈ ભરવાડે મોત ને ઘાટ ઉતાર્યો છે . ઠાકોર યુવક ગામ મા ગરબા જોવા ગયેલ ત્યારે આ યુવક ની સામે જુની અદાવત રાખી ને તેને મૂઢ માર મારતા તેને એટલી ઇજા પહોંચી તે મોત ને ભેટ્યો હતો. આ નજરે જોરનાર ના મૃતકના ભાભી એ નજર સામે જોયુ હતુ કે મૃતક ને પહેલા થાપ ચાટો મારી હતી એ પહેલા મજાક સમજતા હતા પછી તેના ઉપર પટ્ટા થી હુમલો કર્યો ત્યારે ખબર પડી કે આને ઢોર માર મારવામાં આવે છે ત્યાર બાદ યુવક ને તેના જ ઘર મા લટકાવી ને આ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મૂર્તક નુ ધારપુર ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ તે રિપોર્ટ મા મૂર્તકે આત્મહત્યા કરવામાં આવી હતી એ જાણવા મળ્યુ હતુ પણ તેના પરિવાર અને ગામ લોકોએ જણાવ્યું કે આ રિપોર્ટ ખોટો છે. પોલીસ પૈસા ખાઇ ગઈ છે અને પોલીસ આરોપીઓ ને બચાવ નો પ્રયત્ન કરે છે.
A young man from the Thakor community was murdered in Patan Katpar village. If we go into detail, a young man from this village, Thakor Chetan Navganji Thakor, was murdered by the shepherd of this village, Amit Popatbhai Bharwad. When the Thakor youth went to the village to watch Garba, he kept an old enmity against this young man and beat him up, causing him to die. The deceased's sister-in-law, who was watching this, saw that the deceased was first slapped and licked, at first he thought it was a joke, then he attacked him with a belt, when it came to know that he was being beaten like cattle, after which the young man was hanged in his own house and these accused escaped. The postmortem of the statue was done at Dharpur, in the report it was found that the statue had committed suicide, but his family and the villagers said that this report was wrong. The police have run out of money and are trying to protect the accused.
#patan #patannews #gujaratnews #ThakorCommunity #KatparVillage #JusticeForChetanThakor #policeinvestigation #breakingnews #crimereport #localnews #RuralGujarat #lawandorder #newsupdate #gujaratlivenews #humanrights #patanpolice #gujarat #gujaratpolice #gujaratnews #gujaratinews
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: