Tu To Kali Ne Kalyani Re | તું તો કાળીને કલ્યાણી રે | Gargi Vora
Автор: Jalso Gujarati Music App
Загружено: 2025-03-29
Просмотров: 40117
#garba #navratri #gujaratisong
આ અત્યંત પ્રાચીન અને ખૂબ જ લોકપ્રિય ગરબો છે. આ ગરબાના દરેક શબ્દમાં અત્યંત પવિત્રતા અને ભક્તિભાવ સમાયેલ છે. આ ગરબાને જેટલી વાર સાંભળીએ તેટલી વાર માતાજી પ્રત્યેનો ભક્તિભાવ સહેજ વધુ જાગૃત થાય છે. વર્ષ આખામાં ચાર પ્રકારની નવરાત્રિ આવે છે અને તે દરેક નવરાત્રિમાં આ ગરબાના સાથે માતાજીની સ્તુતિ કરવામાં આવે છે. માતાજીનું સ્વરૂપ અત્યંત તેજોમય અને ખૂબ જ શક્તિશાળી તો છે જ કે જે ખરાબ ઉર્જાનો, દૈત્યોનો નાશ કરે છે અને સાથે સાથે શક્તિસ્વરૂપા મા જગદંબા કલ્યાણકારી સ્વરૂપ પણ ધરાવે છે. પ્રકૃતિના દરેક તત્વનું, દરેક જીવનું તેઓ ધ્યાન રાખે છે. દરેક યુગમાં અલગ અલગ સ્વરૂપે, અલગ અલગ સમયે મા જગદંબા જુદા જુદા રૂપ ધારણ કરી આ જગતનું હિત કરે છે અને આ ગરબામાં તે જ ભાવ સમાયેલો છે.
સાંભળો આ સુંદર ગરબો પ્રસિદ્ધ અને ઉત્કૃષ્ટ ગાયિકા ગાર્ગી વોરાના સ્વરે માત્ર જલસો પર.
Listen to this beautiful Gujarati Garba track.
Album Credits:-
Singers:
Himali Vyas Naik
Gargi Vora
Dharmesh Barot
Parth Doshi
Drashti Patel
Megh Mehta
Nishith Dhinora
Sitar: Dhruv Vyas
Flute: Man Jadav
Guitar: Nishith Dhinora
Percussion & Dhol: Parth Bhavsar
Tabla: Mitesh Chauhan
Keyboard: Kandarp Kavishwar
Chorus:
Vedant Trivedi
Devang Chauhan
Bhavi Bhatt
Aastha Patel
Music: Nishith Dhinora
Mix & Master: Madhu Rawal
--------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook : / jalsomusic
Instagram : / jalsomusica. .
Download Jalso app : www.jalsomusic.com
gujarati music, gujarati song , lok geet gujarati, Old Gujarati Song, Gujarati Sugam Sangeet, Gujarati People, Gujju, Garba, Gujarati Film Songs, gujarati new songs, new gujarati trend, gujarati trending, gujarat, gujarati news, gujrat, gujrati, new jalso
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: