Kutch માં Kirtidan Gadhvi Dayro Adani માટે કરે અને ગીત થોડા તમારા ગાઈ? | Latest Gujarati News Today
Автор: Svaman
Загружено: 2025-12-19
Просмотров: 13046
#Kutchsamachar #kirtidangadhvidayroadani #tusharbasiya #latestgujaratinewstoday #kutchnewstoday #gujaratinewsonline #gujaratimasamacharaajnataja #gujaratiupdates #gujaratpoliticsnews #Curretnaffairsgujaratnews
કચ્છના મુન્દ્રા (Kutch Mundra) નજીક સિરાચા ગામ ખાતે ગુજરાતની વિખ્યાત કંપની અદાણી દ્વારા એક કથા સપ્તાહનું (Siracha Village Adani Katha) આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકો હિસ્સો પણ લઈ રહ્યાં છે. પરંતુ કિર્તીદાન ગઢવી ડાયરો (Kirtidan Gadhvi Dayro Adani Katha) કરવા ગયા અને વિવાદ જગ્યો છે. વિવાદ એવો છે કે કિર્તીદાન ગઢવીએ ડાયરામાં (Gujarati Dayro) ગીત ગાયું તેમાં અદાણી કંપનીના વખાણ કરતી ગીતની એક કડી ગાઈ હતી. જેના કારણે અગાઉથી જ વિરોધનો સામનો કરી રહી છે તે અદાણી કંપની (Adani Group Of Companies) અને કિર્તીદાન ફરી ચર્ચામાં આવ્યા છે.
અદાણીના ડાયરામાં કિર્તીદાન ગઢવીના સ્વરે ગાયેલા ગીતમાં તેમણે અદાણી કંપની જેવી કોઈ કંપની નથી તેવા ભાવાર્થવાળી વાત કરતા સોશિયલ મીડિયા (Social Media Viral Video) પર લોકો ભડક્યા છે અને કિર્તીદાનને ટ્રોલ કરી રહ્યા છે. મહત્વની વાત છે કે અદાણી પોતાના વીજળીના પોલ અને હાઈ ટેન્સન લાઈનને લઈ ખેડૂતોનો આક્રોશ સહન કરી રહી છે. તેવામાં વાંઢીયા (Vandhiya Village Farmers Protest) અને લોડાઈના ખેડૂતો આરપારની લડાઈ માટે ઉતર્યા હોય તેમ કચ્છ હાઈવે ચક્કાજામ પણ કરાવી ચૂક્યા છે. એવામાં અદાણી કંપનીની કચ્છની કથાને પણ લોકો કોઈ યોજનાનો ભાગ હોય તેમ જોઈ રહ્યા છે.
સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
👇🏼
ફેસબુક- / svamanmedia
ઈન્સ્ટાગ્રામ- / svamanmedia
ટ્વિટર- https://x.com/svamanmedia
વેબસાઈટ- https://svaman.com/
Video - Team Svaman
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: