ગૌ કૃપા થી ઝેર મુકત પ્રાકૃતિક કૃષિ .દ. ગુજરાત મા નવ સર્જન
Автор: nandanvan gir govshala sanvalla b n Patel
Загружено: 2024-12-18
Просмотров: 2685
આજે ધરતી પુત્ર આવક વધારવા અવ નવા રસાયણ નાખી પાક અને ધરતી ને બગાડી છે. ત્યારે ઝેર મુકત પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પ છે.
ત્યારે દેશીગાય આધારીત પંચગવય ગૌબર ગૌમૂત્ર છાસ અને ગૌ કૃપા અમૃતમ કલ્ચર થી જમીન સુધારણા શકાય અને કાયમી ઉકેલ છે.બંસી ગીર ગૌ શાળા કર્ણાવતી-ગુજરાત ના શ્રી ગૌપાલભાઈ સુતરીયાજી અને સુરત ના શ્રી લાલજીભાઈ સાવલીયાજી ના સંનિષ્ઠ પ્રયાસ થઈ ખેડૂત મિત્રો ,ગૌપાલક મિત્રો અને નામાંકિત ઉધૉગ પતિ ની એક બેઠક તા.14/12/24 શનિવારે યોજાય .
તેમા નંદનવન ગૌ શાળા અનેપ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ના શ્રી ભરતભાઇ નાનુભાઈ પટેલે ગૌ કૃપાઅમૃતમ ના વિવિધ પાકોમા સફળ પરીણામ નુ અનુભવ કથન કર્યુ.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: