Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ઠાકર ના લગનીયા લેજો મારી બેન | જોરદાર ભજન | સુહાનીબેન | ગુજરાતી ભજન |

Автор: Satsangi Bhajan Mandal

Загружено: 2025-11-03

Просмотров: 1116

Описание:

Thakar Na Laganiya Lejo Mari Ben | Tulsi Vivah Bhajan
------
Gujarati Bhajan by Satsangi Mandal (SM)-Ahmedabad
:
સત્સંગી મંડળ (અમદાવાદ)
Website : https://sites.google.com/view/smbhaja...

Instagram : www.instagram.com/satsangimandal

ઠાકર ના લગનીયા લેજો મારી બેન | જોરદાર ભજન | સુહાનીબેન | ગુજરાતી ભજન |#tulsivivah2025,#thakar,#tulsi
___ભજન___
ઉગતા સુરજ ને પૂજો મારી બેન
નમતા સૂરજને નમો મારી બેન
ઠાકર ના લગનીયા લેજો મારી બેન
તુલસીજીને પરણાવો મારી બેન
આંગણિયે મંડપ રોપાવો મારી બેન
રૂડા એવા ગીતડાં ગાજો મારી બેન...ઉગતા સુરજ ને..
ગણેશની સ્થાપના કરજો મારી બેન
રિદ્ધિ સિદ્ધિ ને તેડાવો મારી બેન
ઢોલ શરણાઈ વગાડો મારી બેન
સૈયરો ને સાથ માં લાવો મારી બેન...ઉગતા સુરજ ને..
તુલસીજી નો શણગાર લાવો મારી બેન
તુલસીજીને પહેરાવો મારી બેન
ઠાકર માટે વાઘા લાવો મારી બેન
ઠાકરને પહેરાવો મારી બેન...ઉગતા સુરજ ને..
ઠાકર સાથે તુલસીજી શોભે છે આજ
હસ્તે મુખે તુલસીજી પરણાવો મારી બેન...ઉગતા સુરજ ને..
●●●●●●●●●●●●●●●●●●●●
અમારી ચેનલ સત્સંગી ભજન મંડળ માં આપનું સ્વાગત છે
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
જો તમને અમારા વિડિઓ ગમે તો વિડિઓ ને સંપૂર્ણ જુઓ લાઈક કરો જેથી અમે તમારા માટે વધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહ ને જાળવી રાખી શકીએ

Note - સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ પર વિડિયો અપલોડ કરેલો, પરવાનગી વિના અન્ય કોઈપણ ચેનલ પર અપલોડ કરી શકાશે નહીં

જો કોઈ પરવાનગી વગર અપલોડ કરશે તો કોપીરાઇટ ગુનો તથા સ્ટ્રાઈક આવી શકે છે

🙏સૌ ભક્તો ને સત્સંગી મંડળ ના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી , રાધે રાધે
_______________________________
#tulsivivah
#tulsipuja
#tulsivivahgeet
#tulsi
#tulsishaligramvivah
#tulsivivahbhajan
#tulsivivah2025
#tulsivivahspecial
#tulsivivahsong
#thakar
__________________________________________
dhun,dhun mandal,dhun mandli,prachin dhun,desi bhajan,desi bhajano,bhajan,krishna bhajan, bhajan songs,shri krishna bhajans,new gujarati song 2024,new trending song,viral video,ram dhun,new bhajan,gujarati bhajan,harina bhajano, bhajan masuap,new dhun 2024,devotional songs,
●●●●●●●●●●●
dhun,
dhun mandal,
dhun mandli,
prachin dhun,
desi bhajan,
desi bhajano,
bhajan,
krishna bhajan,
bhajan songs,
shri krishna bhajans,
new gujarati song 2024,
new trending song,
viral video,
ram dhun,
new bhajan,
gujarati bhajan,
harina bhajano,
bhajan masuap,
new dhun 2024,
devotional songs,
તુલસી વિવાહ સ્પેશિયલ,
tulsi vivah 2025,
tulsi vivah song,
tulsi vivah geet,
tulsi vivah bhajan,
Tulsi Vivah Song
satsangi mandal,
satsangi bhajan mandal,
સત્સંગી મંડળ,
ઠાકર,
Thakar,

ઠાકર ના લગનીયા લેજો મારી બેન | જોરદાર ભજન | સુહાનીબેન | ગુજરાતી ભજન |

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Просыпаетесь между 3 и 5 утра? Сделайте ЭТИ 5 вещей | Еврейская Мудрость

Просыпаетесь между 3 и 5 утра? Сделайте ЭТИ 5 вещей | Еврейская Мудрость

राधे तेरे चरणों की धूल जो मिल जाए | Radhe Tere Charno Ki | Bhumika Sharma | Krishna New Bhajan 2025

राधे तेरे चरणों की धूल जो मिल जाए | Radhe Tere Charno Ki | Bhumika Sharma | Krishna New Bhajan 2025

એક્વાર સાંભળો આ સુપરહિટ રામ ભજન | રામ ભજન નોનસ્ટોપ | Dhun Mandali | Superhit Ram Bhajan | Studio PMC

એક્વાર સાંભળો આ સુપરહિટ રામ ભજન | રામ ભજન નોનસ્ટોપ | Dhun Mandali | Superhit Ram Bhajan | Studio PMC

Джем – ઠાકર ના લગનીયા લેજો મારી બેન | જોરદાર ભજન | સુહાનીબેન | ગુજરાતી ભજન |#tulsivivah2025,#thakar,#tulsi

Джем – ઠાકર ના લગનીયા લેજો મારી બેન | જોરદાર ભજન | સુહાનીબેન | ગુજરાતી ભજન |#tulsivivah2025,#thakar,#tulsi

Пожилые люди, вы когда-нибудь ДОХОДИТЕСЬ до серьёзных проблем с вашим здоровьем!

Пожилые люди, вы когда-нибудь ДОХОДИТЕСЬ до серьёзных проблем с вашим здоровьем!

Самая опасная цифра на тонометре: нижнее давление. И как его снизить.

Самая опасная цифра на тонометре: нижнее давление. И как его снизить.

સોના ને લાગે ક્યાંથી કાટ - ભાગ ૨ | Sona Ne Lage Kyanthi Kaat (Part 2) | Gujarati Bhajan | Soormandir

સોના ને લાગે ક્યાંથી કાટ - ભાગ ૨ | Sona Ne Lage Kyanthi Kaat (Part 2) | Gujarati Bhajan | Soormandir

2026 स्पेशल | मुँह मांगी हर मुराद पूरी होगी ये भजन सुनकर | Khatu Shyam Bhajan | Shyam Bhajan 2026

2026 स्पेशल | मुँह मांगी हर मुराद पूरी होगी ये भजन सुनकर | Khatu Shyam Bhajan | Shyam Bhajan 2026

नये साल मे राधा रानी के भजन | radha rani ke bhajan | radha rani bhajan | radha special bhajan 2026

नये साल मे राधा रानी के भजन | radha rani ke bhajan | radha rani bhajan | radha special bhajan 2026

Non Stop Gangasati Na Bhajano | Gangasati Vani | ગંગાસતી વાણી | Superhit Gujarati Bhajan

Non Stop Gangasati Na Bhajano | Gangasati Vani | ગંગાસતી વાણી | Superhit Gujarati Bhajan

ВРАЧИ В ШОКЕ: ЭТИ 7 ФРУКТОВ НАЧИСТО РАСТВОРЯЮТ ТРОМБЫ

ВРАЧИ В ШОКЕ: ЭТИ 7 ФРУКТОВ НАЧИСТО РАСТВОРЯЮТ ТРОМБЫ

श्री राम नगरी धनतेरस दिवाली भजन - जरा देर ठहरो राम , नगरी हो अयोधा सी, अयोध्या राम मंदिर भजन 2025

श्री राम नगरी धनतेरस दिवाली भजन - जरा देर ठहरो राम , नगरी हो अयोधा सी, अयोध्या राम मंदिर भजन 2025

૫૫૨ દીકરીઓ માટે ગાયું ગીત | Kirtidan Gadhvi | લાડકી ગીત | jadav gadhvi loksahitya

૫૫૨ દીકરીઓ માટે ગાયું ગીત | Kirtidan Gadhvi | લાડકી ગીત | jadav gadhvi loksahitya

Non Stop Shrinathji Bhajan શ્રીનાથજી ભજન | Gujarati Bhajan | Gujarati Song | Shrinathji Ni Zakhi

Non Stop Shrinathji Bhajan શ્રીનાથજી ભજન | Gujarati Bhajan | Gujarati Song | Shrinathji Ni Zakhi

Mara Ghar Ma Chare Dham Mare Nathi Javu Tirath Dham | મારા ઘરમાં ચારે ધામ મારે નથી જાવું તિરથ ધામ |

Mara Ghar Ma Chare Dham Mare Nathi Javu Tirath Dham | મારા ઘરમાં ચારે ધામ મારે નથી જાવું તિરથ ધામ |

Щелкунчик 2025 ХХVI Финал, 3 тур, Закрытие Nutcracker 2025 XXVI, 3rd round

Щелкунчик 2025 ХХVI Финал, 3 тур, Закрытие Nutcracker 2025 XXVI, 3rd round

પાંચ નવા સુપર નોનસ્ટોપ ધુનમંડળ કીર્તન | 5 NonStop Bhajan | મંડળ ના નોનસ્ટોપ ભજન

પાંચ નવા સુપર નોનસ્ટોપ ધુનમંડળ કીર્તન | 5 NonStop Bhajan | મંડળ ના નોનસ્ટોપ ભજન

 લાલો🙏Laalo | આવું ક્યાંય નહીં સાંભળ્યુ હોય | જશોદાનો લાલો | Gujarati Song 2025 | મોજ આવી ગઈ,#bhajan

લાલો🙏Laalo | આવું ક્યાંય નહીં સાંભળ્યુ હોય | જશોદાનો લાલો | Gujarati Song 2025 | મોજ આવી ગઈ,#bhajan

Dwarika Thi Aavo Mara Nath Tamari Mane Jarur Padi

Dwarika Thi Aavo Mara Nath Tamari Mane Jarur Padi

રાઘવ તારા રાજ માં - Video | Nidhi Khara | MISHA BHAJAN DHUN MANDALI

રાઘવ તારા રાજ માં - Video | Nidhi Khara | MISHA BHAJAN DHUN MANDALI

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]