વિસરાતી વાનગી - છાસિયો લોટ / વિસરાતી વાનગી / Chhashiyo lot - Gujarati Recipe - Kalpana Naik
Автор: Kalpana Naik
Загружено: 2020-10-11
Просмотров: 211706
#ChhashiyoLot #VisaratiVaangi #છાસિયોલોટ
છાસિયો લોટ એ દાદીમાના સમયની વિસરાતી વાનગી છે. નામ મુજબ જ છાસમાં જુવારનો લોટ તેમજ અન્ય મસાલા ઉમેરી આ વાનગી બનાવવામાં આવે છે. આજે મેં આ દાદીમાની અલભ્ય બનેલી એવી આ વાનગીને થોડું મારી રીતે નવું સ્વરૂપ આપ્યું છે કે જેથી આ વાનગી નાના બાળકો પણ ખાઈ શકે. આ વાનગી એકદમ ઝટપટ બની જાય છે.
***************************
છાસિયો લોટ બનાવવા (3 વ્યક્તિ)
1 કપ જુવારનો લોટ
1 કપ છાસ
1/2 કપ પાણી
3 tbsp તેલ
1/4 tsp હીંગ
1 મીડિયમ સાઈઝનો કાંદો
7 કળી લસણ
2 મરચાં કાપીને
1/4 tsp હળદર
1 tsp ધાણાજીરું
1 tsp તલ
1 ટુકડો આદુ છીણીને
વઘાર માટે -
1 tbsp તેલ, 1/4 tsp 1/4 tsp જીરું, 2 મરચાં , લસણ કાપીને , લીમડાના પાન, હીંગ
ગાર્નિશ-
કોથમી ર, ચીઝ ક્યુબ 1 નંગ, ટામેટો કેચઅપ
treditional recipes #gujrati food #chhasiyo lot #dadima's recipe
******************
પાતરા • પાતરાં - Gujrati Recipe - ઉછાળેલાં પાતરાં ...
***********
રવા મેંદાની પૂરી માટે
• Видео
**********†**
મારી સ્વલિખિત ગુજરાતી વાર્તા વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
https://gujarati.pratilipi.com/user/e...
*********************
બેસન ચિલ્લા બનાવવા માટે મારી નીચેની લિંક ઉપર ક્લિક કરો.
• Видео
*************"
દૂધીના બાફેલા મૂઠિયાં બનાવવા માટે.
• Видео
**************
મેથીનાં મૂઠિયાં બનાવવા માટે.
• મૂઠિયાં - મેથીનાં ઉછાળેલાં મુઠિયાં - Methi...
***************
પાતરા બનાવવા માટે
• પાતરાં - Gujrati Recipe - ઉછાળેલાં પાતરાં ...
**************
વેજીટેબલ ઢોકળાં
• Видео
******************
#yummyrecipe#dhokla #ઢોકળાં#વેજીટેબલ ઢોકળાં
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: