પાયાનું ગણિત | ભાગ - 3 | દાખલાઓમાં છેદ કેમ ઉડાડવા | Basic Maths | SRM Sir Maths
Автор: SRM Institute
Загружено: 2023-09-25
Просмотров: 18381
ઘડિયા અને ગુણાકાર : • ઘડિયા અને ગુણાકાર | દરેક સ્પર્ધાત્મક પરીક્...
SRM's Institute -Bhavnagar દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉડવા માટે ખુલ્લું આકાશ🥈🥇🥉🏅🏅🏆
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ગણિત અને રીઝનીંગની પારસમણી સમાન ક્રાંતિકારી એન્ડ્રોઇડ એપ્લિકેશન સૌને સાદર અને ઉમંગભેર ભેટ
રીઝનીંગ અને ગણિત એટલે માથાનો દુ:ખાવો નહીં પરંતુ અમે આ અઘરા કહેવાતા વિષયોને બનાવીશું એકદમ સરળ🦜🦚🦚🦚
અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાની જાદુઈ જડીબુટ્ટી સમાન લર્નિંગ એન્ડ્રોઇડ એપ -અજાણ્યા જ્ઞાનમહેરામણમાં મહામુલું મોતી 🐚💫🪂🏆🎗️🏵️🎯🎯
Application ડાઉનલોડ કરવાં માટે નીચેની લિંક પર ક્લિક કરો👇👇👇👇👇
Download my App: https://clpdiy.page.link/h6Wh
આ એપને દરેક જિજ્ઞાસુ અને સ્વપ્નદ્રષ્ટા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા આ મેસેજ શેર કરવાનું અને આંગળી સીંધ્યાનું પૂણ્ય ચુકતા નહિ...શેર કરો અને નોલેજને હાથવગું કરો🥰🥳😻
અભિલાષી
Sanjay Makwana - SRM
SRM's INSTITUTE - BHAVNAGAR
સ્વપ્ન સાકાર કરવાની સાહસભૂમિ
courses available :
1) https://rpgpkn.courses.store/389132?u...
2) https://rpgpkn.courses.store/389148?u...
3) https://rpgpkn.courses.store/389616?u...
4) https://rpgpkn.courses.store/389956?u...
5)https://rpgpkn.courses.store/391670?u...
6) https://rpgpkn.courses.store/388944?u...
7) https://rpgpkn.courses.store/388912?u...
join us on telegram : https://t.me/SRMsInstituteBhavnagar
કોર્સની વિશેષતાઓ :
ગુજરાત સરકાર દ્વારા આયોજિત થતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી .
દરેક પ્રકરણની પાયાથી સમજણ અને શરૂઆત.
SHORT-CUT METHODS નો સમાવેશ.
દરેક પ્રકરણનાં અંતે પ્રેક્ટીસ પ્રશ્નોની PDF.
દરેક પ્રકારનાં અંતે ONLINE TEST ની સુવિધા .
chapters available :
1.સંખ્યા જ્ઞાન – Number System
2.વર્ગમૂળ અને ઘનમૂળ – Square Root and Cube Root
3.અપૂર્ણાંક – Fractions
4.લ.સા.અ. અને ગુ.સા.અ. – LCM and HCF
5.ભા.ગુ.સ.બા. અને સાદુરૂપ - BODMAS and Simplification
6.ઘાત અને ઘાતાંક - Surds and indices
7.ગુણોત્તર અને પ્રમાણ - Ratio and Proportion
8.સરેરાશ – Average
9.ઉમર આધારિત પ્રશ્નો – Problem based on Age
10.ટકાવારી – Percentage
11.નફો અને ખોટ – Profit and Loss
12.સાદું વ્યાજ - Simple Interest
13.ચક્રવૃદ્ધિ વ્યાજ - Compound Interest
14.ક્ષેત્રફળ અને પરિમિતિ – Area and perimeter
15.ઘનફળ અને બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ - Volume and Surface Area
16.કામ અને સમય - Time and Work
17.સાંકળનો નિયમ - Chain Rule
18.નળ અને ટાંકી - Pipe and Cistern
19.અંતર અને સમય – Time and Distance
20.ટ્રેન - Train
21.હોડી અને પ્રવાહ – Boat and Stream
22.ક્રમચય અને સંચય – Permutation and Combination
23.સંભાવના – Probability
24.ભૂમિતિ – Geometry
25.બહુપદીઓ – Polynomials
26.દ્વિચલ સુરેખ સમીકરણ – Two Variable Linear Equation
27.દ્વિઘાત સમીકરણ – Quadratic Equation
28.ત્રિકોણમિતિ – Trigonometry
29.અંતર અને ઉંચાઈ – Height and Distance
30.યામ ભૂમિતિ - Coordinate Geometry
UPCOMING COURSE : COMPLETE REASONING
1 કેલેન્ડર - Calendar
2 ઘડિયાળ – Clock
3 કોડીંગ અને ડીકોડીંગ – Coding and Decoding
4 સંખ્યા શ્રેણી – Number Series
5 મૂળાક્ષર શ્રેણી - Alphabet Series
6 દિશા અને અંતર – Direction and Distance
7 ક્રમ કસોટી - Ranking Test
8 લોહીના સંબંધો - Blood Relations
9 બેઠક વ્યવસ્થા – Sitting Arrangement
10 કોયડાઓ - Puzzles
11 સમસંબંધ - Analogy
12 વર્ગીકરણ - Classification
13 મૂળાક્ષર અને સંખ્યા કસોટી – Number and Alphabet Test
14 ગાણિતિક ક્રિયાઓ – Mathematical Operations
15 પાસો – Dice
16 લુપ્ત સંખ્યા – Missing Number / Character
17 આકૃતિઓની ગણતરી - Counting of Figures
#પાયાનુંગણિત
#MathsBySRMSir
#BasicMaths
#motivation
#mathsfullcourse
#gpscpreparation
#constable
#gpsc
#srminstitute
#basicmaths
#mathstricks
#mathsshorts
#mathsshorttricks
#SrmInstituteBhavnagar
#srminstitute
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: