Gadhpur Ma Vage Ghughra | સ્વામિનારાયણ કીર્તન| ગઢપુર માં વાગે ઘૂઘરા વડતાલ માં વાગે ઢોલ હરિ કૃષ્ણજી |
Автор: jay swaminarayan meshwa
Загружено: 2021-02-26
Просмотров: 878650
@jayswaminarayanmeshwa
Presenting : Gadhpur Ma Vage Ghughra | Vasudev Patadiya | સ્વામિનારાયણ કીર્તન| ગઢપુર માં વાગે ઘૂઘરા વડતાલ માં વાગે ઢોલ હરિ કૃષ્ણજી |
#devotional #kirtan #swaminarayan #gujarati
♫Hungama https://bit.ly/3cxQi4w
♫Jiosaavn https://bit.ly/31w9Fod
♫Wynk https://bit.ly/3czVHbl
♫Amazon https://amzn.to/39rLaNv
♫Apple Music https://apple.co/2PcDojE
♫ITunes https://apple.co/2PcDojE
♫Spotify https://spoti.fi/3sCUcP0
♫Youtube Music https://bit.ly/2QHEWlQ
Song Name : Gadhpur Ma Vage Ghughra
Singer : Vasudev Patadiya
Music : Jayesh Sadhu
Lyrics : Priyakant Patadiya
Genre : Swaminarayan Kirtan Video
Deity : Swaminarayan Bhagwan
Temple : Swaminarayan Mandir
Festival : Poonam, Samaiyo
Label : Ganesh Digital
ગઢપુર માં વાગે ધૂધરા (3)
વડતાલ માં વાગે ઢોલ હરિ કૃષ્ણજી
આવો ને આવો ને અલબેલા કે જોવું તારી વાટડી (2)
હે..હેતે થી હામું ભાળતા (3)
દેતા સુખડા પાર હરિ કૃષ્ણ જી
આવો ને અલબેલા કે જોવું તારી વાટડી (2)
હે..રશિયો રૂપાળો વાલીડો (3)
તારા નેણું ના વાગ્યા બાણ હરિ કૃષ્ણજી
આવો ને અલબેલા કે જોવું તારી વાટડી (2)
હે..ઉભા છે ભક્તો ને કાજ રે (3)
વાલો આપે અભય વરદાન હરિ કૃષ્ણજી
આવો ને અલબેલા કે જોવું તારી વાટડી (2)
હે..લળી લળી હું લાગુ પાય રે(3)
તારા ભક્તો નો એક તું આધાર રે હરિ કૃષ્ણજી
આવો ને અલબેલા કે જોવું તારી વાટડી (2)
Subscribe and stay updated to MeshwaFilms channel today.
Like Our Facebook Page :http://bit.ly/MeshwaFilmsFB
Follow Us On Instagram : http://bit.ly/IGMeshwaFilms
Follow Us On twitter : / meshwafilms
visit our website :https://meshwafilms.com/
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: