લેશન-3 | બેઝિક અલંકાર 1,2,3 | Basic Alankar | Beginner | Harmoniyam | Benjo
Автор: KV STUDIO
Загружено: 2020-04-01
Просмотров: 34415
આ વિડીયોમા જે લોકો હાર્મોનિયમ અને બેન્જો વગાડતા શીખવા માગે છે તેઓ માટે 3 બેઝિક અલંકાર શીખવવામાં આવ્યા છે , આ અલંકાર કરવાથી તમને જરુર ફાયદો થશે સતત 2-3 દિવસ આ અલંકાર 1-2 કલાક સુધી કરવા હિતાવહ રહેશે.
શરુઆતમાં તમને આ અલંકાર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કારણ કે કોઈ પણ હાર્મોનિયમ ,બેન્જો કે કેશિયો શીખવા માટે અલંકાર એ સંગીતનો પાયો ગણવામાં આવે છે ,જો આ તમારો પાયો મજબૂત હશે તો તમે સંગીતની દુનિયામાં ખૂબ જ આગળ વધી શકશો. આપને કોઈ મુશ્કેલી જણાય તો આપ નીચે કોમેન્ટ બોક્સમાં જરુરથી કોમેન્ટ કરજો . તમારી દરેક મુશ્કેલીનુ સોલ્યુશન આપવાનો જરુર પ્રયત્ન કરીશ.
જો તમે હિન્દી ગીતો શીખવા માગતા હોય તો મારી હિન્દી ચેનલની લિંક નીચે આપેલી છે તે ખોલો.
હિન્દી ચેનલ : / @kvmusicclassvipul
આ વિડીયોમા શીખવવામાં આવેલા અલંકારનુ નોટેશન નીચે મુજબ છે.
અલંકાર-૧
આરોહ: સા, રે, ગ, મ, પ, ધ, નિ, સાં,
અવરોહ: સાં, નિ, ધ, પ, મ, ગ, રે, સા
અલંકાર-ર
આરોહ: સાસા, રેરે, ગગ, મમ, પપ, ધધ, નિનિ, સાંસાં,
અવરોહ: સાંસાં, નિનિ, ધધ, પપ, મમ, ગગ, રેરે, સાસા
અલંકાર-3
આરોહ: સાસાસા, રેરેરે, ગગગ, મમમ, પપપ, ધધધ, નિનિનિ, સાંસાંસાં,
અવરોહ: સાંસાંસાં, નિનિનિ, ધધધ, પપપ, મમમ, ગગગ, રેરેરે, સાસાસા
મારી હિન્દી મ્યુઝિક ચેનલ
http://is.gd/l1wOXI
(1) BIGGENER ( શરુઆતથી શીખવા )
is.gd/0TAmEV
(2) RAAS-GARBA (રાસ-ગરબા)
is.gd/O3caoq
(3) BHAJAN- ભજન
is.gd/vaOo5H
(4) TAAL -તાલ
is.gd/tU8Hi5
(5) LOKGEET (લોકગીત)
is.gd/dLqqNt
(6) GUJRATI FILM GEET (ગુજરાતી ફિલ્મ ગીતો)
is.gd/DAG6Yb
(7) LAGNGEET -લગ્નગીત
is.gd/Yyk0n6
(8) SWARGYAN TIPS ( સ્વરજ્ઞાન ટીપ્સ)
is.gd/xMb4ht
#harmoniyam
#alankar
#basicalankar
#benjo
#harmoniyamsikhe
हारमोनियम सीखो,
harmonium sikho saral,
harmonium sikho mata,
harmonium sikho gujarati ma,
harmonium sikho gujarati,
harmonium sikho,
bhajan on harmonium sikho saral,
songs on harmonium sikho saral,
harmonium vagadta sikho,
हारमोनियम सीखने का तरीका,
हारमोनियम सीखने का आसान तरीका,
हारमोनियम सीखने का सरल तरीका,
हारमोनियम सीखने का सबसे आसान तरीका,
हारमोनियम सीखने का सही तरीका,
हारमोनियम सीखने की कला,
हारमोनियम सीखने वाली,
हारमोनियम सीखने का सबसे सरल तरीका,
harmonium bajana sikhe 5 minute mein
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: