#(Jesus new song) ✝️ # With Dance ✝️ performance"/💙🙏💙 /Esu yijo r -Yijo .( Dangi Full song)✨.
Автор: JESUS SONG AHWA DANG
Загружено: 2025-08-10
Просмотров: 170586
( ઈસુ યીજો ર યીજો ખ્રિસ્તી ડાંગી ગીત)
ઈસુ યીજો ર યીજો ર ____ ( ૨)
ઈસુ આમાંલા લેવલા યીજો .
યે દુનિયા મ આમાંલા ગમનીહી ---૨
કુની બેસ આહા કુની વેટ ---૨
ઈસુ યીજો ર યીજો ર.____ (૨)
ઈસુ આમાંલા લેવલા યીજો
યે દુનિયા મ ખરી સાનતી નીહી
યે દુનિયા મ ખરી ખસી નીહી
ખરી સાનતી ત તુને પાસી.
ઈસુ યીજો ર યીજો ર. ____ (૨)
ઈસુ આમાંલા લેવલા યીજો
યે દુનિયા મ ખાલી તુના - તુના .
યે દુનિયા મ ખાલી માના - માના.
ઈસે કરીસ ન જગતા હા લોક ---(૨)
અઠ કુની કુનાના નીહી.
ઈસુ યીજો ર યીજો ર.____ (૨)
ઈસુ આમાંલા લેવલા યીજો .
યે દુનિયા મ આમાંલા ગમનીહી (૨)
કુની બેસ આહા કુની વેટ (૨)
ઈસુ યીજો ર યીજો ર. ____ (૨)
ઈસુ આમાંલા લેવલા યીજો.
યે દુનિયા મ પકા પાપ હયનાત.
યે દુનિયા મ પકા શ્રાપ હુયનાત.
તરી કુની સુદરૂલા ની ગવસ.
ઈસુ યીજો ર યીજો ર. ____(૨)
ઈસુ આમાંલા લેવલા યીજો
યે દુનિયા મ ખરી માફી નીહી.
યે દુનિયા મ ખરા જીવન નીહી.
ખરી માફી ત તુને પાસી
ખરા જીવન ત તુને પાસી.
ઈસુ યીજો ર યીજો ર.____ (૨)
ઈસુ આમાંલા લેવલા યીજો
આતાના જીવન ખુબ ખરાબ ---૨
તુમી ઈસુ ને નાવમ રહજા ર. -----(૨)
તુમી ઈસુ ના નાવ ધરજા ર.
ઈસુ યીજો ર યીજો ર.____ (૨)
ઈસુ આમાંલા લેવલા યીજો.......
(આમેન)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: