29 તારીખે જયા એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન ભૂલ થી પણ ના કરતા
Автор: Vrundavan Vihar
Загружено: 2026-01-24
Просмотров: 2777
#jayaekadahsi #VrundavanViharનોજયા એકાદશી વિક્રમ સંવત મુજબ મહા મહિનાના શુક્લ પક્ષની અગિયારસ (સુદ એકાદશી) છે, #vachnamrut #katha
સૂર્યોદયથી પહેલાં ઊઠીને ન્હાઈ લેવું. પાણીમાં ગંગાજળના કેટલાક ટીપા અને ચપટી તલ નાખીને સ્નાન કરવું. તેનાથી પવિત્ર તીર્થ સ્નાન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. ન્હાયા પછી ઊગતા સૂર્યને અર્ઘ્ય આપો. ત્યારબાદ મંદિર કે ઘરમાં બગવાન વિષ્ણુની મૂર્તિની સામે બેસીને વ્રત, પૂજા અને દાનનો સંકલ્પ લો. આખો દિવસ અનાજ ન ખાવું. ફળાહારમાં નમક(મીઠું) ન ખાવું જોઈએ. આ દિવસે ભૂલથી પણ ચોખા ન ખાવાં.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: