મેઘપર બોરીચી માં અંદાજે 23 વર્ષીય યુવતીની હત્યા.પોલીસે ગણતરી ના કલાકોમાં આરોપીની અટકાયત કરી.
Автор: NIRMAL KUTCH
Загружено: 2025-03-08
Просмотров: 219
મેઘપર બોરીચી માં અંદાજે 23 વર્ષીય યુવતીની હત્યા
ઘરમાં એકલી યુવતીને છરીના ઘા મારી હત્યા કરાઈ
મેઘપર બોરીચી ના પારસ નગરનો બનાવ
એકતરફી પ્રેમ પ્રકરણ માં હત્યા કરાઈ હોવાની આશંકા
પોલીસે ગણતરી ના કલાકોમાં આરોપીની અટકાયત કરી
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: