માણેકલાલ ભેડાળ ભાગ ર//Gujrati Desi comedy video
Автор: Comedian BaBa
Загружено: 2023-01-24
Просмотров: 729
માણેકલાલ ભેડાળ ભાગ ર//Gujrati Desi comedy
માણેકલાલ ના ઘરે બ્રાહ્મણો જમવા આયા પરંતુ જમ્યા વગર પાછા ગયા માણેકલાલે આ રીતે બ્રાહ્મણોને ભેળો માર્યો. માણેકલાલે બ્રાહ્મણોએ બતાવેલ બાસુંદી પુરી ખાવા માટે તેમની પત્નીને જણાવ્યું પરંતુ તેમની પત્નીએ બાસુંદી પૂરી ન બનાવી આપી તેવા થયો ઝગડો અને માણેકલાલ રિસાઈને તેમના સાસરી ચાલ્યા ગયા અને પછી થયેલી કોમેડી જુઓ હસું રોકાશે નહીં એવી કોમેડી છે વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર પણ કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
#gujraticomedy
#desicomedy
#ComedianBaBa
.....................................................
Actors
chauhan vinusinh
chauhan janaksinh
raju panchal
pareshbhai mir
kalubhai mir
arman mir
joytaram
story makar
pareshbhai
editors
kishansinh
previous part 👉
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: