કાના ભાન ભૂલાય | Kana Bhan Bhulay | સરલાબેન | સુપર ગુજરાતી ભજન | gujarati bhajan 2025 |
Автор: Satsangi Bhajan Mandal
Загружено: 2025-12-02
Просмотров: 851
Kana Bhan Bhulay-Gujarati Bhajan by Satsangi Mandal (SM)-Ahmedabad
:
સત્સંગી મંડળ (અમદાવાદ)
Website : https://sites.google.com/view/smbhaja...
Instagram : www.instagram.com/satsangimandal
/ @satsangibhajanmandal
કાના ભાન ભૂલાય | Kana Bhan Bhulay | સરલાબેન | સુપર ગુજરાતી ભજન | gujarati bhajan 2025 |#bhajan,#ભજન
◆◆◆◆◆ભજન◆◆◆◆◆◆◆◆◆◆
ભાન ભુલાય કાના ભાન ભુલાય
તારી રે મોરલી માં ભાન ભુલાય
હો ધીમી વગાડ કાના ધીમી વગાડ
મધુરી મોરલી ધીમી વગાડ
ભાન ભૂલી ને હુતો ગાય દોવા ગઈતી
દોણી ખાલી રહી જાય ને ચૂંદડી ભીંજાય..તારી રે મોરલીમાં..
ભાન ભૂલી ને હુતો પાણીડાં જાઉં
ખાલી બેડે પછી આવું ખબર પડી નઈ..તારી રે મોરલીમાં..
ભાન ભૂલી ને હુતો રસોઈ કરવા જાઉં
ખીચડી માં ખાંડ નાખું ખીર ખારી થાય..તારી રે મોરલીમાં..
ભાન ભૂલી ને હુતો ચણીયા ચોળી પહેરું
ચણીયા ચોળી પહેરું ને ઓઢણી ભૂલી જાઉં..તારી રે મોરલીમાં
કાંખ માં છોકરું ને ગામ માં ગોતું
કેડ માં છે છોકરું ને છોકરું ભૂલી જાઉં..તારી રે મોરલીમાં..
●●●●●●●●
સત્સંગી મંડળ ચેનલ માં આપનું સ્વાગત છે
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
આ સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ છે જેમાં તમને જ્ઞાનના સ્તોત્રો અને દેવી-દેવતાઓના ભજનો તથા કથા,સત્સંગ ની વાર્તા ઓ સાંભળવા મળશે.
જો તમને અમારા વિડિઓ ગમે તો વિડિઓ ને સંપૂર્ણ જુઓ લાઈક કરો જેથી અમે તમારા માટે વધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહ ને જાળવી રાખી શકીએ
Note - સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ પર વિડિયો અપલોડ કરેલો, પરવાનગી વિના અન્ય કોઈપણ ચેનલ પર અપલોડ કરી શકાશે નહીં
જો કોઈ પરવાનગી વગર અપલોડ કરશે તો કોપીરાઇટ ગુનો તથા સ્ટ્રાઈક આવી શકે છે
🙏સૌ ભક્તો ને સત્સંગી મંડળ ના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી , રાધે રાધે
LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
@satsangibhajanmandal
#satsangibhajanmandal
#સત્સંગીભજનમંડળ
#SatsangiMandal
#radhakrishnabhajn
#radhakrishnasongs
#radhakrishnaprembhajan
#radha
#રાધાકૃષ્ણ
#રાધા
#dwarikanonathmarorajarnachhod
#dwarikanonathmaro
#દ્વારકાનાથ
#દ્વારિકાનોનાથ
#લાલો
#લાલોરેલાલો
#laalo
#lalo
#laalomaro
#bankebihari
#સત્સંગીમંડળ
#હરિભજન
#haribhajan
#kriahnabhajan
#kirtan
#gujaratikirtan
#rambhajan
#ભજનમંડળ
#bhajansong
#bhajans
#bhajanmandal
#bhajan
#કીર્તન
#GujaratiKirtan
#SatsangKirtan
#સત્સંગ
#ગુજરાતીકીર્તન
#ભક્તિસંગીત
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: