Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

21 દિવસ…અનુભૂતિની દિવ્ય યાત્રા SGVP મેમનગર ગુરુકુલને આંગણે મહાવિષ્ણુયાગ || Divine Documentary

Автор: Gurukul Parivar

Загружено: 2026-01-13

Просмотров: 3518

Описание:

21 દિવસ… અનુભવની દિવ્ય યાત્રા
SGVP મેમનગર ગુરુકુલને આંગણે આયોજિત ભવ્ય અને દિવ્ય 21 દિવસીય 51 કુંડી મહાવિષ્ણુયાગ માત્ર એક વૈદિક વિધિ નહોતી, પરંતુ ગુરુકુલ પરંપરાની અખંડ વૈદિક જ્યોતને વિશ્વશાંતિના સંકલ્પ સાથે પ્રજ્વલિત કરતો એક ઐતિહાસિક આધ્યાત્મિક મહોત્સવ હતો.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગર – અમદાવાદ સંસ્થાની સુવર્ણ જયંતી મહોત્સવના પાવન અવસરે આયોજિત આ મહાયજ્ઞમાં ભારતવર્ષના 1008 તીર્થોની પવિત્ર માટીથી નિર્મિત યજ્ઞશાળામાં અગ્નિનારાયણ દેવ સાક્ષાત્ દેવરૂપે વિરાજમાન રહ્યા. ચાર વેદોની જીવંત ઉપસ્થિતિ સમાન આ યાગમાં શાસ્ત્રોક્ત વિધિઓ, મંત્રોચ્ચાર અને આહુતિઓ દ્વારા સમગ્ર પરિસર વૈદિક ચેતનાથી પ્રભાસિત બન્યો.

હજારો હરિભક્તો દ્વારા દિવસ-રાત ચાલતી અવિરત પ્રદક્ષિણાએ આ યજ્ઞને આત્માની યાત્રા બનાવી દીધી. દરેક પગલે ભગવાનની કૃપાનો અનુભવ થતો અને સમગ્ર વાતાવરણ ભક્તિ, શાંતિ અને અલખની મસ્તીથી ભરાઈ જતું.

દરરોજ પ્રભાતે શ્રી ઘનશ્યામ મહારાજના દિવ્ય અભિષેકથી યાગનો આરંભ થતો. સૂર્યનારાયણના પ્રથમ કિરણો સાથે સર્જાતી આ આધ્યાત્મિક અનુભૂતિ શબ્દોમાં વર્ણવી શકાય તેવી નહોતી. પવિત્ર સંતોની ઉપસ્થિતિ, બહેનોભક્તો દ્વારા સમૂહ પૂજન, ઐતિહાસિક બ્રહ્મચોરાસી, બ્લડ ડોનેશન કેમ્પ, દિવ્ય કથાઓ, ચાર વેદોની પારાયણ અને દરરોજ નીકળતી ઠાકોરજીની દિવ્ય પાલખી યાત્રાએ આ યજ્ઞને વિરાટ સ્વરૂપ આપ્યું.

પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણા, પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અને પૂજ્ય શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિ થી આ મહાવિષ્ણુયાગ વિશ્વકલ્યાણ, વિશ્વશાંતિ અને માનવમાત્રના હિતાર્થે સફળતાપૂર્વક સંપન્ન થયો.

આ ડોક્યુમેન્ટરી સનાતન સંસ્કૃતિની જીવંતતા, વૈદિક પરંપરાની દિવ્યતા અને SGVP મેમનગર ગુરુકુલના આધ્યાત્મિક વૈભવને અનુભવી લેવાની એક અનોખી યાત્રા છે.

🙏 આ દિવ્ય યાત્રાનો અનુભવ કરવા માટે વિડિયો અંત સુધી જુઓ, લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.

21 દિવસ…અનુભૂતિની દિવ્ય યાત્રા SGVP મેમનગર ગુરુકુલને આંગણે મહાવિષ્ણુયાગ || Divine Documentary

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

પરમ પૂજ્ય શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામીનું  પ્રવચન | 21 દિવસીય 51 કુંડી મહાવિષ્ણુયાગ | SGVP Memnagar

પરમ પૂજ્ય શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામીનું પ્રવચન | 21 દિવસીય 51 કુંડી મહાવિષ્ણુયાગ | SGVP Memnagar

02-11-2025 । પાર્ષદ સરજુ ભગતને ભાગવતી દીક્ષા। સાધુ જ્ઞાનસ્વરૂપદાસજી । સ્વામિનારાયણ મંદિર વેડરોડ સુરત

02-11-2025 । પાર્ષદ સરજુ ભગતને ભાગવતી દીક્ષા। સાધુ જ્ઞાનસ્વરૂપદાસજી । સ્વામિનારાયણ મંદિર વેડરોડ સુરત

Kirtan sandhya ~ Bhajan Mash up -Hariprabodham Kirtan Aaradhana Uk

Kirtan sandhya ~ Bhajan Mash up -Hariprabodham Kirtan Aaradhana Uk

Blessings: Param Pujya Guruvarya Shree Madhavpriydasji Swami || 21 દિવસ શ્રી મહાવિષ્ણુયાગ || SGVP

Blessings: Param Pujya Guruvarya Shree Madhavpriydasji Swami || 21 દિવસ શ્રી મહાવિષ્ણુયાગ || SGVP

21 દિવસ શ્રી મહાવિષ્ણુયાગ || દિવસ-21 || SGVP Memnager Gurukul Ahemdabad || 11-01-2026

21 દિવસ શ્રી મહાવિષ્ણુયાગ || દિવસ-21 || SGVP Memnager Gurukul Ahemdabad || 11-01-2026

ભવ્ય શાકોત્સવ.જુના શ્રી સ્વામિનારાયણ મંદિર બગસરા.આ વીડિયા ને લાઈક /સબ્સ્ક્રાઈબ અને શેર કરો...

ભવ્ય શાકોત્સવ.જુના શ્રી સ્વામિનારાયણ મંદિર બગસરા.આ વીડિયા ને લાઈક /સબ્સ્ક્રાઈબ અને શેર કરો...

અલૌકીક દર્શન સંત દીક્ષા આપતા પ.પૂ આચાર્ય મહારાજશ્રી મકરસંક્રાંતિ પર્વ એકાદશી 14/01/2026

અલૌકીક દર્શન સંત દીક્ષા આપતા પ.પૂ આચાર્ય મહારાજશ્રી મકરસંક્રાંતિ પર્વ એકાદશી 14/01/2026

અન્નકૂટ દર્શન || શ્રી ઘનશ્યામ મહારાજ તૃતિય પાટોત્સવ || SGVP Gurukul Droneshwar || 14-01-2026

અન્નકૂટ દર્શન || શ્રી ઘનશ્યામ મહારાજ તૃતિય પાટોત્સવ || SGVP Gurukul Droneshwar || 14-01-2026

સત્સંગ મનોરંજન ડાયરો || Gyansatra 49 || SGVP Memnagar Gurukul || 29 July 2025

સત્સંગ મનોરંજન ડાયરો || Gyansatra 49 || SGVP Memnagar Gurukul || 29 July 2025

Samaiyo invitation from HH 108 Bhavi Acharya Maharajshree Vrajendraprasadji Maharaj

Samaiyo invitation from HH 108 Bhavi Acharya Maharajshree Vrajendraprasadji Maharaj

સમૈયો રાત્રી દર્શન | અમદાવાદ દેશ શ્રી આચાર્ય મહારાજ ની ગ્રાઉન્ડ વિઝિટ અને મહોત્સવ નિરીક્ષણ |

સમૈયો રાત્રી દર્શન | અમદાવાદ દેશ શ્રી આચાર્ય મહારાજ ની ગ્રાઉન્ડ વિઝિટ અને મહોત્સવ નિરીક્ષણ |

1008 નામ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર ધૂન || Best Swaminarayan Dhun || Swaminarayan Dhun Non stop

1008 નામ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર ધૂન || Best Swaminarayan Dhun || Swaminarayan Dhun Non stop

HIGHLIGHT Param Pujya Guruvarya Shree Madhavpriydasji Swami || 21 દિવસ શ્રી મહાવિષ્ણુયાગ || SGVP

HIGHLIGHT Param Pujya Guruvarya Shree Madhavpriydasji Swami || 21 દિવસ શ્રી મહાવિષ્ણુયાગ || SGVP

શિક્ષાપત્રી લેખન ના 200 વર્ષ ના

શિક્ષાપત્રી લેખન ના 200 વર્ષ ના "સમૈયા" ના ઉપલક્ષ માં પ્રસાદ વિતરણ આજ થી શુભારંભ.. 24/06/2025 દર્શન

Vyakhyanmala || Sadguru Shree Nityaswarup Swami || Sardhardham || Janmangal Mahotsav || 04-01-2026

Vyakhyanmala || Sadguru Shree Nityaswarup Swami || Sardhardham || Janmangal Mahotsav || 04-01-2026

Makarsankranti || ઉત્તરાયણ || મકરસંક્રાંતિ એટલે શું ? || Pujyapad Gyanswarupdasji Swami

Makarsankranti || ઉત્તરાયણ || મકરસંક્રાંતિ એટલે શું ? || Pujyapad Gyanswarupdasji Swami

ТАЙНЫ МАХАБХАРАТЫ: Загадки Древних Пророчеств Индии за Час

ТАЙНЫ МАХАБХАРАТЫ: Загадки Древних Пророчеств Индии за Час

પૂજ્ય મહંત સ્વામીનું વડોદરામાં આગમન

પૂજ્ય મહંત સ્વામીનું વડોદરામાં આગમન

હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા || 21 દિવસીય 51 કુંડી મહાવિષ્ણુયાગ મેમનગર ગુરુકુલ || SGVP A'bad

હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા || 21 દિવસીય 51 કુંડી મહાવિષ્ણુયાગ મેમનગર ગુરુકુલ || SGVP A'bad

🔔

🔔 "BAPS અને વડતાલ વચ્ચેના સદીઓ જૂના તફાવતનું સંપૂર્ણ સત્ય | Swaminarayan History | Vadtal અને BAPS

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com