Arvalli અને Sabarkanthaમાં બેફામ ખુલેલી પોંઝી સ્કીમની દુકાનોનો પર્દાફાશ।BZ Group
Автор: JAMAWAT
Загружено: 2024-11-08
Просмотров: 220701
Description – અરવલ્લી જિલ્લામાં નામ અને ઓળખ ના જણાવવાની શરતે અનેક લોકો સાથે થયેલા સંવાદ અને લોકમુખે થતી ચર્ચાઓના અંતે આ રિપોર્ટ તૈયાર થયો છે, જેમનાં પર આરોપ લાગ્યા છે એમનું વર્ઝન જાણવા માટે અને વીડિયોમાં એમનો દાવો પણ લઈ શકાય એ માટે એમનો સંપર્ક કર્યા પછી એમનાં તરફથી કોઈ જવાબ મળ્યો નથી અને કદાચ એ જવાબ ના આપવો જ સૌથી મોટો જવાબ છે. આ વિષય પર કાયદાકીય પુરાવા સાથે કાર્યવાહી કરવાની જવાબદારી RBI અને પોલીસના આર્થિક અપરાધ વિભાગની છે, રાજકીય દબાણોને વશ થયા વગર જો કામ થશે તો કદાચ રાજ્યના હજારો લોકોના લાખો કરોડ રૂપિયા બચી શકે છે.
લોકોને અપિલ છે કે આ પ્રકારની કોઈ પણ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરશો તો યાદ રાખજો આજે નહીં તો કાલે રૂપિયા ડુબે છે. અને આ ગેરકાયદેસર પણ છે.
Application Link :
For Android : https://play.google.com/store/apps/de...
For ios : https://apps.apple.com/in/app/jamawat...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા –
twitter - / jamawat3
facebook - https://www.facebook.com/profile.php?...
instagram - / jamawat3
website - https://www.jamawat.com/
whats app Channel link -
https://whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: