Diwali special bhajan|| 👇લખેલું છે|| Vishu Bhakti Vandana
Автор: Visu Bhakti Vandana
Загружено: 2025-10-19
Просмотров: 3218
Diwali special bhajan|| 👇લખેલું છે|| Vishu Bhakti Vandana
સાથિયા ના ચારે ખુણા મન ને ગમે
સાથિયો મારા હૃદય મા રમે
સાથિયા ના પહેલે ખુણે ગણપતિ બિરાજે
રિધ્ધી-સિધ્ધિ તો મારા ઘરમાં રહે
સાથિયો મારા હૃદય મા રમે..
સાથિયા ના બીજે ખુણે બ્રહ્માજી બિરાજે
સરસ્વતી જી મારી જીભે વસે
સાથિયો મારા હૃદય મા રમે..
સાથિયા ના ત્રીજે ખુણે વિષ્ણુજી બિરાજે
માતા લક્ષ્મીજી મારા ઘરમાં રહે
સાથિયો મારા હૃદય મા રમે..
સાથિયા ના ચોથે ખુણે શંકરજી બિરાજે
અન્નપૂર્ણા મા મારા રસોડે રહે
સાથિયો મારા હૃદય મા રમે..
સાથિયા ની વચ્ચે ચાર ચાર ટપકાં
એમાં મારાં કુળદેવી માતા રમે
સાથિયો મારા હૃદય મા રમે..
સાથિયાની આજુ બાજુ લાભ-શુભ શોભે
એને નિરખી ને મારું મનડું લોભે
સાથિયો મારા હૃદય મા રમે..
સાથિયા ની ચારે ખુણો ચારે દિશાઓ
ચારે દિશાઓ મારી ચેતનવંતી રહે
સાથિયો મારા હૃદય મા રમે..
સાથિયા નો મહિમા ભકતમંડળે ગાયો
સખીયો સર્વે અંગણીયામાં સાથિયા પુરે
સાથિયો મારા હૃદય મા રમે..
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educational or personal use tips the balance in favor
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: