સરકાર માંગો નહીં સ્વીકારે તો.. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ શું આપી ચીમકી !
Автор: NEWS PORTER
Загружено: 2025-12-16
Просмотров: 206
સરકાર માંગો નહીં સ્વીકારે તો.. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ શું આપી ચીમકી !#newsreporter9 #abcpanchat #newsupdate #viralvideo #isudangadhvi #gopalitalia #aapgujarat #chaitarvasava
#bhupendrapatel
ગુજરાત આપના નેતાઓ ગાંધીનગર પહોચ્યા,, ખેડૂતો સહિત 11 મુદ્દાઓને લઇને પ્રદેશ અધ્યક્ષ ઇશુદાન ગઢવી,, અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનો સીએમને મળ્યા અને રજુઆત કરી,, તો યુવરાજ સિંહને વિધાનસભા પરિસરમાં જવા ન દેવાતા વિવાદ સર્જાયો હતો,
વીઓ,,
આમ આદમી પાર્ટીના નેતાઓ સીએમ ભુપેન્દ્ર પટેલને મળવા પહોચ્યા,, જ્યા કડદા પ્રથા સહિત ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઇને સીએમ ભુપેન્દ્ર પટેલને વિસ્તાર પુર્વક રજૂઆત કરાઇ,, પણ યુવા નેતા યુવરાજ સિંહને વિધાનસભા પરિસરમાં બ્લેક લિસ્ટ કરાયા હોવાની વાત કહીને પ્રવેશથી વંચિત રખાયો હતો, ત્યારે જોઇએ નેતાઓએ શુ કહ્યું,
NEWS PORTER Channel is also available on other social media platforms..
Connect with us at Facebook!
/ panchattv
Follow us on Instagram
/ panchattv
Follow us on Twitter!
/ panchattv
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: