ll હરસિદ્ધ માતા નું મંદિર લાડોલ ll Harsiddhi Mata Nu Mandir ladol shaktipeeth ll
Автор: Harshad Tirth Darshan
Загружено: 2025-04-18
Просмотров: 2816
ll હરસિદ્ધ માતા નું મંદિર લાડોલ ll Harsiddhi Mata Nu Mandir ladol shaktipeeth ll
વિજાપુર તાલુકા નું લાડોલ ગામ જ્યાં હરસિધ્ધિ માતા નું મંદિર એક શક્તિપીઠ દર્શન કરીએ દર્શક મિત્રો આ મંદિર નો ઇતિહાસ
આ મંદિર આશરે 200 વર્ષ જૂનું છે આ મંદિરની સ્થાપના સિધ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવી હતી હરસિદ્ધ માતાજીને શિવ શક્તિ નું સ્વરૂપ પણ કહેવામાં આવે છે માં હરસિધ્ધિ ની પૂજા થી શિવ અને શક્તિની પૂજા નું પણ ફળ મળે છે તેવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે.
લાડોલમાં આવેલો હરસિદ્ધ માતા નું મંદિર નો મહિમા અનોખો છે મા હરસિદ્ધિ તંત્ર મંત્રની આદ્યશક્તિ દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે
લાડોલ ખાતે નવરાત્રી દરમિયાન માતાજીની રાજભોગ ની જગ્યાએ સુરત નું શાક 0 તથા દહીંનો ભોગ ધરાવામાં આવે છે ભાઈ નોમના નિવેદ ધરાવીને માતાજીને રાજભોગ ધરાવવામાં આવે છે .
અહી વર્ષોથી એવી પણ પરમપરા છે કે ગામના લોકો અથવા બહાર રહેતા હોય અને પુત્ર સંતાનો જન્મ થયો હોય તો દશેરાના દિવસે માતાજીને શક્તિ પ્રમાણે ચાંદીના તાબા તથા માટીના ગરબા માતાજીના ચરણે અર્પણ કરી ભક્તો માતાજીને ગરબો અર્પણ કરે છે.
માં હરસિદ્ધ નું બેહૂબ સ્વરૂપ ભારતના ગુજરાતના લાડોલ ગામમાં આવેલું છે
આ એક સિદ્ધ શક્તિપીઠ છે આ શક્તિપીઠ આદિકાળથી લોકોની શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર રહ્યું છે કહેવાય છે કે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ ઉજ્જૈન થી મા હરસિધ્ધ ને લાવ્યા હતા અને માએ લાડોલમાં સ્થાન લીધું તેથી લાડોલ ગામમાં આવેલા હરસિદ્ધ શક્તિપીઠ એક જાગૃત શક્તિપીઠ છે. માં હરસિધ્ધિ ને તંત્ર માર્ગની ઈષ્ટ દેવી તરીકે ઓળખવામાં આવે છે.
જય હરસિધ્ધ ભવાની માં *
લાડોલ હરસિદ્ધ માતા નું મંદિર #
#લાડોલ શક્તિપીઠ હરસિધ્ધ માતા નું મંદિર#
#લાડોલ મંદિર હરસિધ્ધ મા 2025#
#હરસિધ્ધ મા નુ મંદિર ગુજરાત#
#Harshid ma Mandir ladol#
#Harshid ma temple ladol #
#Harshidh ma shaktipeeth ladol #
ma harsiddhi shaktipeeth Ladol#
#Jay harsiddhi ma#
#Jay Harshid Bhavani ma#
Harshad Tirth Darshan લાઈક સબ્સ્ક્રાઇબ અને વીડિયોને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં મા હરસિદ્ધ લખજો આમને આમ દર્શક મિત્રો સપોર્ટ કરતા રહેજો
...........,......................................................................
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: