🔴 LIVE Day 05 |||Shiv Mahapuran Gyanyagn Moksha gatha || Shree J.V Dhanani Saheb || Aanand
Автор: Dhanani Saheb Shiv Katha
Загружено: 2025-12-19
Просмотров: 1892
શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ મોક્ષ ગાથા
કથા વક્તા :- શ્રી જે. વી. ધાનાણી સાહેબ (આસિસ્ટન્ટ ડાયરેકટર ઓફ એગ્રીક્લ્ચર ), તેમની પ્રભાવશાળી અને સુંદર વાણીનાં મધુર પ્રવાહથી, વિજ્ઞાનમય અભિગમ સાથે અખિલ બ્રહ્માંડનાં અધિનાયક, જીવ માત્રનું કલ્યાણ કરનારા, મોક્ષ અને મુક્તિનાં દાતા, દેવાધી દેવ ભગવાન મહાદેવની દિવ્ય ગાથાનું શ્રવણ રસપાન કરાવશે.....
કથા તારીખ.:- 15/12/2025 થી 21/12/2025
કથા શ્રવણ સમય. બપોરના 01.30 થી 05.30 કલાક સુધી,
સમગ્ર કથાનું લાઇવ પ્રસારણ નિહાળો, ધાનાણી સાહેબ શિવ કથા યુટ્યુબ ચેનલ પર,
કથા સ્થળ
મુ. દાવોલ, તા. બોરસદ, જી. આણંદ
સમગ્ર કથા દરમ્યાન ગૌવેદ રક્ષા સંસ્કૃતી ચેરિટેબલ ટ્રસ્ટનાં સ્ટોલમાં મહારૂદ્રાભિષેક મંત્ર સિધ્ધ ઓરિજનલ ઈન્ડોનેશિયન રૂદ્રાક્ષ માળા, ઓરીજનલ નર્મદેશ્વર શિવલિંગ તેમજ શિવ ઉર્જા સાહિત્ય પ્રાપ્ત થશે.
આયોજક એવમ નિમંત્રક
શ્રી જગદીશભાઈ પુજાભાઇ પટેલ
(અમેરીકા)
મુ. દાવોલ, તા. બોરસદ, જી. આણંદ
.
.
.
.
#trending #viralvideo #video #pitrupaksha #religion #satsang #omnamshivay #pitra_dosh #shradhpaksh #motivation #satsang_bhajan #kirtan #innerpeace #wisdom #hindu #hindumythology #bhfyp #fypyoutube #fyp #surat #gujarat #vadodara #bhavnagar #anand
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: