Chole Chana and Puri ❤️
Автор: Seema's Kitchen 2025
Загружено: 2025-12-31
Просмотров: 13
ગરમાગરમ, મસાલેદાર અને સ્વાદથી ભરપૂર ચોલે ચણા પુરી 😍
ખાટા-મીઠા મસાલામાં રાંધેલા નરમ ચણા અને સાથે ફૂલેલી ક્રિસ્પી પુરી – એક પરફેક્ટ કોમ્બિનેશન 🫶
આ ટેસ્ટી નાસ્તો અથવા લંચ દરેકને ખૂબ ગમે છે.
ઘરે બનેલું, શુદ્ધ અને પ્રેમથી તૈયાર કરેલું ચોલે ચણા પુરી – એક વાર ખાશો તો ફરી માંગશો 🤤✨
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: