રૂપાલ ની પલ્લીનો મેળો - 2023 | rupal ni palli 2023 | rupal palli live 2023
Автор: Dilip Devmurari Darshan with Nature
Загружено: 2023-10-26
Просмотров: 1276
#rupalpalli #રૂપાલ પલ્લી #પલ્લી મહોત્સવ રૂપાલ 2023
શ્રી વરદાયિની માતાજી નું મંદિર ગાંધીનગર ના રૂપાલ ગામ મા આવેલ છે જ્યાં દરવર્ષે નવરાત્રી નાં નવમે નોરતે રાત્રે માતાજી ની પલ્લી ભરાય છે આ રૂપાલ ની પલ્લી મહોત્સવ ના મેળા મા લખો ની સંખ્યામા ભાવિકો દર્શને આવેછે
રૂપાલ ગામની આ પલ્લી ની પરંપરા પાંડવોએ કરી હતી .
આવર્ષે રૂપાલ ગામ મા શ્રી વરદાયિની માઁ ની પલ્લીરથ ઉપર ભાવિકો એ અંદાજે પાંચ લાખ કિલો શુધ્ધ ઘી નો અભિષેક કર્યો હતો અને પલ્લી ના આ મહોત્સવ માં ૧૫ લાખ થી વધુ લોકોએ પલ્લી ના દર્શન કર્યા હતા .
જય વરદાયિની જય જગદંબા 🙏
શ્રી વરદાયિની મંદિર રૂપાલ
રૂપાલ ની પલ્લી
પલ્લી નો મેળો
rupal ni palli
#rupalnipalli
#પલ્લીરથ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: