DAY 02 l HIGHLIGHT | શ્રીમદ્ સત્સંગીજીવન કથા પારાયણ | 18-11-2025 | Surat Gurukul
Загружено: 2025-11-22
Просмотров: 525
શ્રીમદ સત્સંગીજીવન કથા | શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરતને આંગણે ભવ્યાતિભવ્ય એવમ્ દિવ્યાતિદિવ્ય સપ્તદિનાત્મક શ્રીમદ્ સત્સંગીજીવન કથા પારાયણ.
આ પવિત્ર અવસરે ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રોથી ભરપૂર ગ્રંથરાજ 'શ્રીમદ સત્સંગીજીવન'નું રસપાન, ગુરુકુલ પરિવારના નવયુવાન વિદ્વાન વક્તાશ્રીઓ સંગીતની સુરાવલીઓ સાથે કરાવશે.
🗓️ તારીખ: 16-11-2025 થી 22-11-2025
🕖 સમય: સાંજે 8:00 થી 11:00
📍 સ્થળ: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરત (School Ground Campus)
🙏 મનોરથી યજમાનશ્રી: પ.ભ. શ્રી ગોવિંદભાઈ શેટા (ચિ. દર્શન કુમાર)
🎙️ કથાના વક્તા:
પૂ. શાસ્ત્રી શ્રી મંગલસ્વરૂપદાસજી સ્વામી
પૂ. શાસ્ત્રી શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી
✨ કથાના મુખ્ય ઉત્સવો અને પ્રસંગો: આ કથા દરમિયાન ભગવાન સ્વામિનારાયણના જીવનના મનમોહક પ્રસંગોનું ઉત્સવની ઉજવણી સાથે રસપાન કરાવવામાં આવ્યું છે:
શ્રી ઘનશ્યામ જન્મોત્સવ: બાળપણના દિવ્ય લીલા ચરિત્રોનું વર્ણન.
નીલકંઠ વન પ્રવેશોત્સવ: મહાયોગીરાજ નીલકંઠવર્ણીનું વિરાટ વન વિચરણ.
ગાદી પટ્ટાભિષેક: ધર્મધૂરા ઉપર શ્રીજી મહારાજનું સ્થાપન.
શિક્ષાપત્રી પૂજન: સત્સંગના આચાર-નિયમો દર્શાવતી શિક્ષાપત્રીનું માહાત્મ્ય.
પુષ્પદોલોત્સવ: ફૂલોના હિંડોળે ઝૂલતા ભગવાનની મૂર્તિના દર્શન.
શાકોત્સવ: ભક્તજનોની સેવા માટે સ્વયં શાક બનાવવાની અદ્ભુત લીલા.
અન્નકૂટોત્સવ: પવિત્ર અન્નકૂટની રચના અને મહાપ્રસાદનો મહિમા.
📣 Stay Connected with Surat Gurukul:
Mobile: +91 90995 11000
WhatsApp: https://chat.whatsapp.com/IhuBrL6fMUu...
Arattai: https://web.arattai.in/@suratgurukul
Telegram: https://t.me/surat_gurukul
📷 Follow Us on Social Media:
YouTube: / suratgurukul
Instagram: / suratgurukul
Facebook: / suratgurukul
Twitter (X): https://x.com/suratgurukulx
Join us as we promote academic excellence and spiritual growth. Learn our teachings in greater detail, watch our playlists, and immerse yourself in the tales of Lord Swaminarayan.
#suratgurukul #swaminarayan #satsangijivan #katha #live #surat #swaminarayangurukul #spiritual #gujarati #bhakti #trending #day #viral
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: