ભાવનગરનો સશક્ત નારી મેળો ||
Автор: TalkWithBhavnagar
Загружено: 2025-12-19
Просмотров: 5671
#mela #bhavnagar #entertainment
મહિલાઓ થશે પગભર......
રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના હેતુથી સમગ્ર ગુજરાતમાં "સશક્ત નારી મેળા"નું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલના ભાગરૂપે, ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તા.૧૯ થી ૨૧ ડિસેમ્બર દરમિયાન જવાહર મેદાન ખાતે ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરાયું છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: