જંગલની વચ્ચે રહસ્યમય ભુતનાથ મહાદેવ | નાથ સંપ્રદાયનું પ્રાચીન સ્થાન
Автор: GIRNARI BHOMIYO
Загружено: 2025-08-14
Просмотров: 1958
જંગલની વચ્ચે આવેલું પ્રાચીન અને રહસ્યમય ભુતનાથ મહાદેવ મંદિર 🕉️
રાજકોટ અને અમરેલીની વચ્ચે, પાંચાળ વિસ્તારના જંગલમાં ગામથી 3 કિમી અંદર આવેલું આ પવિત્ર સ્થાન નાથ સંપ્રદાયની પ્રાચીન ધરોહર છે.
અહીં ભૂતનાથ મહાદેવનું ખુલ્લા આકાશ નીચે શિવલિંગ છે, સાથે આશ્રમની અંદર અનેક મહાત્માઓની સમાધિઓ, ગુરુ ગોરખનાથજીનું સ્થાન, પ્રાચીન ધુણો અને વિશાળ પટાંગણ છે.
પ્રકૃતિના મધ્યમાં આ સ્થળે એક પહાડ ઉપર માતાજીનું સ્થાન છે જ્યાં પગથિયા ચડીને પહોંચાય છે અને ગેબીનાથ બાપુની ઊંડી અને રહસ્યમય ગુફા પણ દર્શન માટે પ્રસિદ્ધ છે.
📍 વિશેષતા:
ખુલ્લા આકાશ નીચે શિવલિંગ
નાથ સંપ્રદાયની પ્રાચીન સાધુ-સંતોની સમાધિઓ
ગુરુ ગોરખનાથજીનું સ્થાન
પ્રાચીન ધુણો અને વિશાળ પટાંગણ
જંગલની શાંતિ અને પ્રકૃતિનો સમન્વય
ગેબીનાથ બાપુની રહસ્યમય ગુફા
🙏 આ આધ્યાત્મિક યાત્રામાં જોડાઓ અને ભુતનાથ મહાદેવના સાનિધ્યમાં દિવ્ય શાંતિનો અનુભવ કરો.
🛕 Next Video Coming Soon:
ભુતનાથ મહાદેવથી અંદાજે 10 કિમી અંદર, જંગલની વચ્ચે આવેલું પ્રાચીન કન્નનાથ મહાદેવ મંદિર – દુનિયામાં એકમાત્ર એવું મંદિર જ્યાં પશ્ચિમ દિશામાં પણ મંદિર આવેલું છે. આ અનોખું અને દુર્લભ સ્થાન, પ્રાચીન શૈલીના શિલ્પો અને અદ્ભુત આધ્યાત્મિક વાતાવરણ સાથે, આગામી વિડિયોમાં દર્શાવાશે.
🔔 ચેનલને Subscribe કરો અને Notification Bell On કરો જેથી આ અનોખા કન્નનાથ મહાદેવ મંદિરનો વિડિયો ચૂકી ના જાઓ.
#ભુતનાથમહાદેવ #નાથસંપ્રદાય #ગોરખનાથ #પાંચાળવિસ્તાર #ગુજરાતદर्शन #GirnariBhomiyo #ShivMandir #JungleMandir
#ભુતનાથમહાદેવ #નાથસંપ્રદાય #ગોરખનાથજી #પાંચાળવિસ્તાર #ગુજરાતદેશનુદરશન #GirnariBhomiyo #ShivMandir #ShivlingDarshan #JungleMandir #AncientTemple #SpiritualJourney #HiddenTemple #LordShiva #ShivBhakt #MahadevLovers #ShivShakti #MysticPlaces #HinduTemple #IndianCulture #DivineDarshan #GujaratTourism #SpiritualVlog #NatureWithSpirituality #TempleInForest
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: