સાંધાના દુઃખાવા થવાનું કારણ શું ? દૂર કરવાના 7 બેસ્ટ ઘરેલુ ઉપચાર જાણો
Автор: Swaayo - Dr. Vishal Pandya
Загружено: 2025-02-04
Просмотров: 254856
મો - 94844 94574
કોઈ પણ તકલીફ માટે ઘરબેઠા ઓનલાઇન સારવાર લેવા માટે ફોન કરો.
---
chapters
00:00 – પરિચય: કોઈપણ સાંધાના દુખાવા માટે સાત શ્રેષ્ઠ આયુર્વેદિક ઉપાય
00:47 – સમસ્યા સમજણ: ઉંમર સાથે સાંધાનો દુખાવો કેમ વધે છે?
01:22 – દુખાવાનું મૂળ કારણ વાત દોષ
02:03 – ઉપાય 1: તેલની માલિશ અને શેકથી તરત રાહત કેવી રીતે મળે
03:14 – પગની માલિશના ખાસ ફાયદા: સાઈટીકા અને પગની કમજોરીમાં રાહત
03:44 – ઉપાય 2: ગાયના ઘીથી સાંધાને ચીકાશ અને પોષણ મળે છે
04:58 – ઉપાય 3: લસણ + તલનું તેલ — સોજા અને ઝકડાટવાળા સાંધા માટે વિશેષ લાભ
06:06 – ઉપાય 4: સૂંઠનો ઉકાળો — આર્થરાઇટિસ અને વાતવિકારમાં અસરકારક
07:14 – ઉપાય 5: ગળો (ગુડુચી) — ગરમીવાળી પ્રકૃતિ અને યુરિક એસિડ માટે ઉત્તમ
08:39 – ઉપાય 6: રેતીનો શેક — સોજા અને જકડાટવાળા સાંધામાં પ્રથમ પસંદગી
09:20 – ઉપાય 7: બસ્તી ચિકિત્સા — આયુર્વેદની અર્ધ ચિકિત્સા સાંધાના રોગોમાં ઉપયોગી
-----
દવાખાના નું એડ્રેસ
To - ગાંધીધામ ( કચ્છ )
સંજીવની આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલ
ડો. વિશાલ પંડ્યા ( M.D.Ayurved )
મો - 94844 94574
2 જો માળ ,
ટાઈમ સ્કવેર - 1
સિંધુબાગ રોડ ,
વોર્ડ - 7/B ,
ગુરુકુળ ,
ગાંધીધામ ,
ગુજરાત ,
પિન - 370201
હોસ્પિટલ નો સમય = સવારે 11 થી 2 અને સાંજે 5 થી 8
———-
વધુ માહિતી માટે અમારા
94844 94574 નંબર ઉપર Hi લખી ને વોટ્સએપ કરો.
#gujarati #ayurveda #healthtips #doctor
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: