ઉમીયા ધામ સિદસર શ્રી૧ | શતાબ્દી મહોત્સવ-૨૦૨૪ લેસર શો શતાબ્દી મહોત્સવ Umiyamata | @lifeisstudio
Автор: Life_is_Studio
Загружено: 2024-12-30
Просмотров: 692
Umiyadham Sidsar Utsav 2024 | Full Darsan Tour Umiya Mataji Aarti | Umiya Dham Sidsar Mohashv 2024 || સીદસર શતાબ્દી મહોત્સવ 2024 || સીદસર મેળો 2024
જામનગર જિલ્લામાં આમ તો અનેક ધાર્મિક સ્થળો આવેલા છે, પરંતુ જામજોધપુર નજીક આવેલ સિદસરમાં ઉમિયા માતાના ધામમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો શીશ નમાવતા હોય છે.ભાદરવા સુદ પુનમ, સંવત 1955માં સિદસરમાં ઉમિયા માતા સ્વયંભૂ પ્રગટ્યાં હતા. આજે કડવા પાટીદારના કુળદેવી તરીકે પૂજાય છે અને દરરોજ, વાર તહેવારની રજાઓ ઉપરાંત ખાસ પ્રસંગે અહીં મોટી સંખ્યામાં ભક્તો માતાજીને ચરણે શીશ નમાવતા હોય છે.જામનગર જિલ્લાના સિદસર નજીક આવેલા ઉમિયા માતાજીના મંદિરની મૂર્તિ ધ્યાનાકર્ષક છે. જેમાં વાજતે-ગાજતે ધજા ચડાવવામાં આવે છે. આ ઉપરાંત મંદિરના પટાંગણમાં વાવેલા વૃક્ષો પણ આકર્ષણનું કેન્દ્ર બને છે.વધુમાં મંદિરના પટાંગણમાં જ શિવલિંગ રાખવામાં આવ્યું છેમંદિરના દર્શન અને આરતીના સમયની વાત કરવામાં આવે તો સવારે 6:45 વાગ્યે અને સાંજે 7:00 વાગ્યે માતાજીની આરતી કરવામાં આવે છે. જેમાં આજુબાજુના લોકો ઉમટી પડે છે. આ ઉપરાંત દર્શનનો સમય સવારે 6:45 વાગ્યાથી સાંજે 9:30 વાગ્યા સુધીનો હોય છે.ખાસ વાત એ છે કે આ મંદિરમાં કાયમી માટે માતાજીના પ્રસાદી રૂપે ભોજન વિતરણ કરવામાં આવે છે, જેનો પણ મોટી સંખ્યામાં લોકો દરરોજ લાભ લે છે. એક પણ રૂપિયો લીધા વગર અહીં નિઃશુલ્ક પ્રસાદી વિતરણ કરવામાં આવે છે.
yogendra kansagra @lifeisstudio@lifeisstudio
Disclaimer
Copyright Disclaimer Under Section 107 of Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use
/ yogeshpatelkansagra
/ ynkansagra
/ yogeshjam2008
#srinagar #kasmir #gulmarg #sonmarg #pahalgam #youtube #tour #enjoy #vlogs #travel #jamnagar #rajkot #ahmedabad #bhavnagar #navsari #amareli #porbandar #mumbai #america #canada #london #lalchok #lahladak #shorts #youtubeshor #leh #ladakh #trending #vapi #usa #baroda #vadodara #jammu #chandanwariKashmir #touristPlacesinKashmir #dudhpathar #chandanwariamarnathbasecamp #aruvalley #abcvalley #mustvisitPlaces #Snowfall #baisaranvalley #kargilwar #kargilmemorial #kargilvijaydiwas #zeropointkargil #zeropointzojilapass #patnitop #top10beautifultourisPlacestovisitinlehladakh #India #lehladakh #lehladakhtrip #lehladakhtouristplaces
@lifeisstudio
life_is_studio
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: