UPC vs APC શુ તફાવત ? કામગીરીમા કેટલો ફેેર પડે ?
Автор: InfoSeva
Загружено: 2025-12-07
Просмотров: 5957
UPC vs APC શુ તફાવત ? કામગીરીમા કેટલો ફેેર પડે ?
મીત્રો આ વિડીયોમા હુ જણાવીશ કે પોલીસમા જે કેટેગરી છે પોલીસની નોકરીમા કેટેગરી વાઇઝ શુ તફાવત હોય છે કામગીર બંન્નેની કેવી હોય છે કોણ શુ કામગીરી કરી શકે અને બંન્નેને પોસ્ટીંગ કઇ રીતે મળે આ સિવાય કઇ કેટેગરીમા તમે સારો ગ્રોથ કરી શકો.બંંન્નેને કેવા - કેવા કામ સોપવામા આવે છે તો વિડીયો પુરો જવા વિનંતી જેથી તમને તમારા દરેક પ્રશ્નોનો જવાબ મળી રહે
વિડીયો ગમે તો લાઇક કરવાનુ ભુલતા નય અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજા
આવી જ અવનવી અને માહીતીસભર વિડીયો માટે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: