રમજો રમજો ગોવાળિયા રમજો મારગડો મેલીને
Автор: જલારામ મંડળ ઉધના
Загружено: 2024-12-28
Просмотров: 59168
રમો રમો ગોવાળિયા રમજો મારગડો મેલીને
તમને પીળા પીતાંબર શોભતા રે
તારા પટકાનો નહીં પાર ગોવાળિયા રમો મારગડો મેલીને
તારા માથે તે મુગઠ શોભતા રે
હે તારા હારાનો નહીં પાર ગોવાળિયા રમો મારગડો મેલીને
તારા પગમાં તે ઝાંઝર શોભતા રે
તારા કડલાની બે જોડ ગોવાળિયા રમો મારગડો મેલીને
તારા કેડે કંદોરા શોભતા રે
હે તારા પહોંચાની બે જોડ ગોવાળિયા રમો મારગડો મેલીને
તારા પગમાં તે મોજડી શોભતી રે
હે તારે વાઘા નો નહીં પાર ગોવાળિયા રમો મારગડો મેલીને
તારા માથે તે પાઘડી શોભતી રે
તારા છોગલા નો નહીં પાર ગોવાળિયા રમો મારગડો મેલીને
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને
🌹🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹Jalara mandal udhana #kirtn #bajan #satasag #gujarati geet #krisna bhajn #ramapina bhajn #Siobhan #gitarbari#kinja dave #garaba #jalaram mandal udhna #jalaram mandl ઉધના# કૃષ્ણ ભજન# ભોળાનાથ ના ભજન # રામદેવપીર ના ભજન # શિવ ભજન# સત્સંગ #
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: