લગ્ન નોંધણી હવે ઘરે બેઠા કરો! | How to Apply for Marriage Certificate Online in Gujarat
Автор: The Legal Safar
Загружено: 2025-12-01
Просмотров: 1345
લગ્ન નોંધણી હવે ઘરે બેઠા કરો! | How to Apply for Marriage Certificate Online in Gujarat
હવે મેરેજ સર્ટિફિકેટ માટે સરકારી કચેરીના ધક્કા ખાવાનું ભૂલી જાઓ! જાણો ઘરે બેઠા ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ રીત.
નમસ્કાર મિત્રો,
The Legal Safar માં તમારું સ્વાગત છે. શું તમારા હમણાં લગ્ન થયા છે? તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. ગુજરાત સરકારે મેરેજ રજીસ્ટ્રેશન પ્રક્રિયા હવે એકદમ સરળ અને ઓનલાઇન કરી દીધી છે.
આ વિડીયોમાં તમે જોશો:
1. મેરેજ સર્ટિફિકેટ કેમ જરૂરી છે? (Visa, Loan, Passport માટે)
2. ઓનલાઇન અરજી માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ?
3. IORA પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું? (iora.gujarat.gov.in)
4. રજીસ્ટ્રાર ઓફિસની એપોઇન્ટમેન્ટ કેવી રીતે લેવી?
5. સાક્ષીઓ (Witness) વિશેની માહિતી.
તમારો સમય અને પૈસા બચાવો અને આ સરળ પ્રક્રિયા અનુસરો.
🔗 Official Website: https://iora.gujarat.gov.in
Queries Solved:
Marriage certificate online Gujarat 2025
How to register marriage online in Gujarat
Documents required for marriage certificate in Gujarat
IORA Gujarat marriage registration process
Marriage certificate fees and time
#marriagecertificate #gujarat #onlineregistration #thelegalsafar #iora #digitalgujarat #marriage #legaladvice #viral #trending #education
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: