ઇમેઇલ માય કેસ સ્ટેટસ - ગુજરાતના કોઇ પણ કોર્ટકેસની માહિતી ઇમેઇલમાં કોઇ પણ વ્યક્તિ માટે ઉપલબ્ધ
Автор: Gujarat High Court
Загружено: 2021-05-19
Просмотров: 85463
ઇમેઇલ માય કેસ સ્ટેટસ સેવા ગુજરાત હાઇકોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશ ન્યાયમુર્તિશ્રી વિક્રમ નાથ સાહેબની પરિકલ્પના તેમજ માર્ગદર્શન મુજબ શરૂ કરવામાં આવેલ અભુતપુર્વ સેવા છે.
આ સેવાનો લાભ લઇ કોઇ પણ વ્યક્તિ ગુજરાત હાઇકોર્ટ કે ગુજરાત રાજ્યની દરેક જીલ્લા કે તાલુકા કોર્ટના કોઇ પણ કેસની માહિતી કેસ પુર્ણ થાય ત્યાર સુધી ઇમેઇલ દ્વારા મેળવી શકે છે.
આ માર્ગદર્શક વીડિયોમાં આ સેવા મેળવવા માટે વિગતવાર માહિતી આપવામાં આવેલ છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: