Surat : આ યુવકે કાશ્મીરમાં થતા કેસરને ઘરના પાર્કિંગમાં ઉગાડ્યું, હવે કેટલા લાખ રૂપિયા આવક કરે છે?
Автор: BBC News Gujarati
Загружено: 2025-11-20
Просмотров: 48681
ભારતમાં કાશ્મીર સિવાય ક્યાંય કેસર ઊગે છે, એવી વાત કોઈ કહે તો માન્યામાં ન આવે, પરંતુ સુરતના પ્રણયભાઈ સોલંકી નામના ઉદ્યમીએ આના માટે પ્રયાસ હાથ ધર્યો છે. પ્રણયભાઈએ તેમના ઘરમાં દોઢસો ફૂટની જગ્યામાં જ કેસરની ખેતી માટેનું સેટઅપ તૈયાર કર્યું છે. ફાર્માસ્યુટિકલ્સનું બૅકગ્રાઉન્ડ ધરાવતા પ્રણયભાઈનો દાવો છે કે તેમણે જેટલું રોકાણ કર્યું, તેના કરતાં વધુ આવક મળી રહી છે. ત્યારે આ નવીન પ્રકારના પાક માટે જરૂરી સેટઅપ ઊભું કરવા માટે કેટલો ખર્ચ થાય, કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે, કઈ-કઈ સમસ્યા આવી શકે તથા એ પછી કેટલી આવક થાય તેના વિશે જાણો આ વીડિયોમાં.
વીડિયો : રૂપેશ સોનવણે
ઍડિટ : અવધ જાની
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: