Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ભજન નીચે લખ્યું છે.દક્ષા ગોહિલ.સુંદર ભજન શબરી રામને પોકારે.દિલને ગમી જાય એવું છે.શ્રી સખીભજન મંડળ.

Автор: pinal patel

Загружено: 2025-09-06

Просмотров: 14137

Описание:

આ ભજન અંત સુધી સાંભળવા જેવું છે.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને
like, share & comment અવશ્ય કરજો અને કયારેય પણ subscribe
કરવાનું ભુલતાજ નહી.બાજુમાં દર્શાવેલ
ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
જય શ્રીકૃષ્ણ
મોબાઈલ નંબર મીના પટેલ
9429196703
હર્ષા પટેલ 8401325541
------------------- ભજન---------------
વનમાં બેઠી શબરી પોકારે રામ નામ (2)
કયારે આવે રામ મારા કયારે આવે રામ
હો...વહેલી સવારે એ ઝૂપડી રે વાળતી
ઝૂંપડી વાળીને એ તો રામ ને બોલાવતી વેલા આવો હો હો વેલા આવો રામ મારા
વેલા આવો કયારે આવે રામ મારા કયારે
આવે રામ
હો...જંગલમાં જાતીને બોર વીણી લાવતી
ચાખી ચાખી ને એ તો જુદા જુદા રાખતી
મીઠા મીઠા હો હો મીઠા મીઠા બોર આરોગો મારા રામ (2) કયારેય આવે રામ મારા કયારે આવે રામ
હો...જંગલમાં જાતીને ઝાડવા ને પૂછતી
ઝાડ પર બેઠેલા પંખીડાને પૂછતી
કોઈ તો બતાવો હોહો (2) મને કયારે આવે રામ મારા કયારે આવે રામ
હો...ભર રે નિંદરમાંથી ઝબકીને જાગતી
પાંદડું હાલે ને શબરી જોવા આવતી
રાત દિવસ હોહો (2) જોતી એ તો પ્રભુની વાટ , કયારે આવે રામ મારા કયારે આવે રામ
હો...એક દિવસ સોનાનો સૂરજ ઉગ્યો
શબરીના ઘેર તો રામજી પધાર્યા
ધન્ય તારી હો હો (2) ધન્ય તારી ભકિત એમાં આવી ગયા રામ
આવી ગયા રામ મારા આવી ગયા રામ
વનમાં બેઠી શબરી પોકારે.......
રામ ચંદ્ર ભગવાન કી જય

ભજન નીચે લખ્યું છે.દક્ષા ગોહિલ.સુંદર   ભજન શબરી રામને પોકારે.દિલને ગમી જાય એવું છે.શ્રી સખીભજન મંડળ.

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ભજન નીચે લખ્યું છે.હર્ષા પટેલ.રણછોડ રાયનું સુંદર ભજન સાંભળજો.દ્રારિકામાં જાજો તમે.શ્રી સખીભજન મંડળ.

ભજન નીચે લખ્યું છે.હર્ષા પટેલ.રણછોડ રાયનું સુંદર ભજન સાંભળજો.દ્રારિકામાં જાજો તમે.શ્રી સખીભજન મંડળ.

લખેલું છે 🌷શાંનતા બેન  નું  ભજન એટલે સાંભળવાનું મન થાય 🌷

લખેલું છે 🌷શાંનતા બેન નું ભજન એટલે સાંભળવાનું મન થાય 🌷

⚠️ ПЕНСИОННЫЙ ФОНД ОСТАНОВЛЯЕТ ВЫПЛАТЫ ! ⚡ 6 Причин о молчании, это должны ЗНАТЬ пенсионеры!

⚠️ ПЕНСИОННЫЙ ФОНД ОСТАНОВЛЯЕТ ВЫПЛАТЫ ! ⚡ 6 Причин о молчании, это должны ЗНАТЬ пенсионеры!

પ્રભુ સેવાનું જીવન|Jalpa Patel Sathi Seva Group Rajkot

પ્રભુ સેવાનું જીવન|Jalpa Patel Sathi Seva Group Rajkot

Чи варто купувати ? Як працює лампочка на акумуляторах?  Огляд Українською

Чи варто купувати ? Як працює лампочка на акумуляторах? Огляд Українською

🌷ભજન લખેલું છે 🌷મારું મનડું ભજન માં ડોલે છે (ધરતી ભજન મંડળ) વડોદરા-૯૮૨૫૧૬૧૯૪૮

🌷ભજન લખેલું છે 🌷મારું મનડું ભજન માં ડોલે છે (ધરતી ભજન મંડળ) વડોદરા-૯૮૨૫૧૬૧૯૪૮

ભજન નીચે લખ્યું છે.માતાજીનું એકદમ લેટેસ્ટ નવું ભજન છે યુ ટ્યૂબમાં આવ્યુ નથી.શ્રી સખીભજન મંડળ.હર્ષા

ભજન નીચે લખ્યું છે.માતાજીનું એકદમ લેટેસ્ટ નવું ભજન છે યુ ટ્યૂબમાં આવ્યુ નથી.શ્રી સખીભજન મંડળ.હર્ષા

врачи советуют есть это перед сном! 3 сухофрукта для восстановления зрения и памяти.

врачи советуют есть это перед сном! 3 сухофрукта для восстановления зрения и памяти.

થાળ નૃત્ય સાથે તમે ક્યાંય નહીં જોયો હોય 🥹 વાલાની વાટ જોઈ ઉભી રહી | Thal | gujarati bhajan #bhajan

થાળ નૃત્ય સાથે તમે ક્યાંય નહીં જોયો હોય 🥹 વાલાની વાટ જોઈ ઉભી રહી | Thal | gujarati bhajan #bhajan

સખી વ્રજમાં વાતો એવી થાય છે રે ||Ghanshyam kapopara ||Shree Raj Music

સખી વ્રજમાં વાતો એવી થાય છે રે ||Ghanshyam kapopara ||Shree Raj Music

ભજન નીચે લખ્યું છે.મીના પટેલ. જોરદાર ભકિતમય ભજન કયારેય સાંભળ્યું નહી હોય સુંદર ભજન. શ્રી સખીભજન મંડળ

ભજન નીચે લખ્યું છે.મીના પટેલ. જોરદાર ભકિતમય ભજન કયારેય સાંભળ્યું નહી હોય સુંદર ભજન. શ્રી સખીભજન મંડળ

લખેલું છે 🌷સ્વર્ગ ભુલાવે એવી દ્વારિકા  છે મારી

લખેલું છે 🌷સ્વર્ગ ભુલાવે એવી દ્વારિકા છે મારી

ભજન નીચે લખ્યું છે.હર્ષા પટેલ.સુંદર ભજન ભકિતમય છે અંત સુધી જોશો દિલ ખુશ થઈ જશે.શ્રી સખીભજન મંડળ.

ભજન નીચે લખ્યું છે.હર્ષા પટેલ.સુંદર ભજન ભકિતમય છે અંત સુધી જોશો દિલ ખુશ થઈ જશે.શ્રી સખીભજન મંડળ.

ભજન નીચે લખ્યું છે .નવું ભજન સાંભળીને ખુબ આનંદ થશે.મેં દોડી આવું જમુના કિનારે.શ્રી સખીભજન મંડળ.મમતા

ભજન નીચે લખ્યું છે .નવું ભજન સાંભળીને ખુબ આનંદ થશે.મેં દોડી આવું જમુના કિનારે.શ્રી સખીભજન મંડળ.મમતા

લખેલું છે 🌷અમને સતાવે……. ચલતી વાળું સરસ ભજન

લખેલું છે 🌷અમને સતાવે……. ચલતી વાળું સરસ ભજન

🌷ભજન લખેલું છે 🌷સખી ચાલ ભજન માં જોડાઈ જા (ધરતી ભજન મંડળ) વડોદરા -૯૮૨૫૧૬૧૯૪૮

🌷ભજન લખેલું છે 🌷સખી ચાલ ભજન માં જોડાઈ જા (ધરતી ભજન મંડળ) વડોદરા -૯૮૨૫૧૬૧૯૪૮

લખેલું છે 🌹બોલ કનૈયા બોલ મારી ઘેર આવવું છે કે નહીં 🌹

લખેલું છે 🌹બોલ કનૈયા બોલ મારી ઘેર આવવું છે કે નહીં 🌹

લખેલું છે 🌷ઓ કાના રે ....તારા ભરો સે મારી નૈયા 🌷

લખેલું છે 🌷ઓ કાના રે ....તારા ભરો સે મારી નૈયા 🌷

નંદ ના લાલા ને મોરલીવાળા ને

નંદ ના લાલા ને મોરલીવાળા ને

🌹લખાણ સાથે 🌹ભજનની અંતાક્ષરી 🌹

🌹લખાણ સાથે 🌹ભજનની અંતાક્ષરી 🌹

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]