KADIYA BHIL NU GADU || કાળીયા ભીલ નું ગાડુ || Telifilem
Автор: Tirath Studio
Загружено: 2015-05-17
Просмотров: 4690285
TIRATH STUDIO-RAJKOT-GUJRAT
TITLE NAME-UACHHA KOTDA NI MAA CHAMUNDA
SINGER:-REKHA RATHOD
ACTING:- BRISTI AADHYAPK,HIREN PARMAR,PRACHI DESAY
MUSIC:- MANOJ-VIMAL
PORUCER:;- HIREN PARMAR
RELEASE DATE:[- 11-4-2002
🔴✒ માં ચામુંડા નો ઈતિહાસ✒ 🔴
સમગ્ર ગુજરાત મા સૌ પ્રથમ ટેલી ફિલ્મ કાળીયો ભીલ અને માં ચામુંડા ની ઉત્પતિ અને પરચા સાથે નુ રુવાડા ખડા કરી દે અેવુ સંગીત રુપક તીરથ સ્ટુડીયો દવારા બનાવવા મા આવેલુ . અને આ ટેલી ફિલ્મ ને અેટલી બધી પ્રસિધી મળેલી કે જેની કલ્પના પણ ના કરી શકીયે .
માં ચામુંડા યે સપને આવીને વાત કરતા, મારવાડ થી જસોભીલ અને માનબાય પોતાના ઢોર ઢાખર લયને નીકળી પડેછે અને ગુજરાત ના સૌરાષ્ટ્ર મા , મવા પાસે ઉચા કોટડા ના ટીંબે . આવેછે ત્યા માં ચામુંડા યે કહેલ તે પ્રમાણે તેની કાળી ગાયે પગેથી જમીન ખોતરેલી . જેથી જસાભીલે ત્યાજ પોતાનો પડાવ નાખેલો . અને ત્યાજ ત્રીસુળ ખોડી ને માં ચામુંડા ની સ્થાપના કરેલી .
સમય જતા ચામુંડા ની ક઼ૂપા થી માનબાય ની કુંખે દીકરાનો જન્મ થાયછે . અને માં ચામુંડા ના કહેવા પ્રમાણે તે દીકરાનુ નામ કાળીયો રાખેછે . કાળીયો ૬ મહીના નો થતા જશો ભીલ મરણ પામેછે . માનબાય પણ પછી જાજુ જીવતી નથી . અે પણ સ્વરગે સીધાવેછે .
હવે છ મહીના નો કાળીયો નોધારો થય જાયછે . પણ અેને અેક આયર બંદો આસરો અપીને ઉછેરે છે . રાત ના સમયે કાળીયો જયારે રાડે ચળે ત્યારે માં ચામુંડા ખુદ કાળીયા નાં હાલરડા ગાવા આવે છે . .અને આમ કાળીયો મોટો થાયછે . સમય જતા આયર રાયજાદો . કાળીયા ના લગ્ન કળસ ગામે ગોઠવી દયેછે . અને કેવાય છે કે કાળીયા ના લગ્ન મા માં ચામુંડા ખુદ જાનળી બની ને ગીત ગાયજાયછે . સમય જતા . માં ચામુંડા કાળીયા હારે પળદે વાતુ કરે છે . પણ અેક દી કાળીયો ચામુંડા હારે જીદ કરેછે કે હવે પળદે વાતુ નય . પણ સનમુખ આવ તો હા નકર ના . માં ચામુંડા ખુબ સમજાવે છે પણ કાળીયો માનતો નથી . અેક દી મા ચામુંડા યે ના પાડવા છતા કાળીયો દરીયા મા વહાણ લુંટવા જાય છે ને પકડાય જાય છે . પછી જેલ મા પ્રસ્તાવો કરતા મા ચામુંડા ડોશી બની ને કાળીયા ની જમાનત ભરી ને છોળાવે છે.
અને છેલે કાળિયા નિ જીદ ના કારણે માં ચામુંડા . ડોશી બની ને કાળિયાનુ ગાડુ રોકે છે . કાળીયો માતાજી ને ઓળખી સકતો નથી . પછી તો માતાજી સોળ વરસ ની સુંદરી બની ને કાળીયા ના ગાડા માં બેઠા . કાળીયા ની દાનત બગળી . નખરા આદયાઁ . .🙏 પછી શું થાય છે તે જોવા અેકવાર આ ટેલિ ફિલ્મ જરુર જુવો
જેની વાત લખી છે શાંતીલાલ વાટલીયા યે . અને ગીતો ગાયાછે રેખા રાઠોડે . અને દિગ્દર્શન અને કાળીયા નુ કેરેક્ટર હીરેન પરમારે નિભાવેલુ છે
માં ચામુંડા નો રોલ bristi adhyapke નિભાવેલો છે . તો અેકવાર જરુર જુવો .
---------------------------------------------------------------------------------
💗Like us on Facebook: https://www.facebook.com/
💙 Follow us on Twitter: https://twitter.com/
💜 Follow us on Instagram: https://www.instagram.com/
💚 Follow us on Blogger :
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: