Naresh Kanodiya Hitu Kanodiya And Mona Thiba Live Keshod Program | Hg Pictures
Автор: H G PICTURES
Загружено: 2020-10-28
Просмотров: 2443014
મેગા સ્ટાર નરેશ કનોડિયા અને જાણીતા સંગીતકાર અને સિંગર એવા મહેશ કનોડિયા બંને રામ લક્ષ્મણ જેવી જિંદગી સાથે જીવ્યા અને અંતિમ વેળાએ પણ આ બંધુ બેલડીએ એક સાથે વસમી વિદાય લઈને એમના તમામ ચાહકોને એક ખૂબ જ મોટો ઝાટકો આપી હવે આપણી વચ્ચે નથી રહ્યા પણ એમની યાદો હમેશા આપણી સાથે જોડાયેલી રહેશે અને ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રભુ પરમેશ્વર ને પ્રાર્થના....
મેગા સ્ટાર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા ની ખોટ ગુજરાતી ફિલ્મ જગતને હમેશા રહેશે...
લિ - આપનો હરેશ પટેલ...🙏
ચેનલ ઓપરેટર - જય બારીઆ ( ટેકનીકલ યૂટ્યૂબર ) Jay Ka Gyan
#NareshKanodiya #HgPictures #GnFilms #NareshKanodiyaAndMaheshKanodiya #NareshKanodiyaDeath #MaheshKanodiyaMusician #SuperstarNareshKanodiya #HituKanodiya #MonaThiba
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: