ભજન નીચે લખેલું છે🌹ખેંચે ખેંચે દુશાસન ચીર અરજ સુણો ગિરધારી 🌹કૃષ્ણ ભજન🌹 Krishna Bhajan
Автор: Divya Music
Загружено: 2025-11-26
Просмотров: 4189
Bhajan:ખેંચે ખેંચે દુશાસન ચીર અરજ સુણો ગિરધારી
Singer:Daxa Patel
ભજન🌹🌹
રાગ: તમે ભાવે ભજીલો ભગવાન
ખેંચે ખેંચે દુશાસન ચીર અરજ સુણો ગિરધારી
તમે આવો હસ્તીનાપુર મોજાર... અરજ સુણો ગિરધારી
આજે કૌરવ પાંડવ બેઉ જુગટે રમ્યા
આજે આવો ને નાથ તમે આવી જુઓ
હાર્યા પાંડવો દ્રૌપદી નાર... અરજ સુણો ગિરધારી
આજે ભરી સભામાં મને ઘસડી લાવ્યા
પાપી દુશાસન ચીર ખેંચે મારા
હવે જાશે રે મારી લાજ... અરજ સુણો ગિરધારી
તે દિન યાદ કરો કનૈયા તમે
તે દી વાગી તી શેરડીની સોય તમને
તેદી સાડી ફાડી પાટો બાંધનાર... અરજ સુણો ગિરધારી
વહાલો દ્વારિકા નો નાથ તો જમવા બેઠા
રાણી રુકમણી તાજા પકવાન પીરસે
વાલે સંભાળ્યો બેની નો પોકાર.. આરજ ..
વાલે ભોજનની થાળી હડસેલી મેલી
વહાલો ખેસ ભૂલ્યા ને મોજડી ભૂલ્યા
વહાલો ગરુડની અસવારી ભૂલ્યા
ના રહ્યું છે દેહનું ભાન... અરજ સુણો ગિરધારી
અરજ સુણીને વીર મારો દોડી આવ્યા
એણે નઉ સો નવ્વાણું ચીર પૂર્યા
રાખી બેની દ્રૌપદીની લાજ..... અરજ સુણો ગિરધારી
ઋણ કોઈનો ના રાખે લગાર..... અરજ સુણો ગિરધારી
kheche kheche dushashan chir
araj suno girdhari
bhajan sangit
special ekadashi
ekadashi
bhakti song
bhakti bhajan
bhajan
bhakti
krishna bhajan
new song
new bhajan
divya music bhajan
bhajan divya music
divya music
gujarati bhajan
bhajan gujarati
dhun
nava bhajan
kanudan bhajan
mahila bhajan mandal bhajan
morning bhajan
krishna ji ke bhajan
kanha ke bhajan
nava bhajan 2025
radha krishna bhajan
shyam bhajan
kanudana bhajan gujarati
gujarati kanaiya na bhajan
#khechekhechedushashanchir
#arajsunogirdhari
#morningbhajan
#gujaratibhajan
#gujaratisong
#bhajankirtan
#bhajansangit
#shyambhajan
#navabhajan
#kanhakebhajan
#krishnajikebhajan
#kanuda_bhajan
#kanudasong
#bhakti
#mahilamandalbhajans
#radhakrishnabhajan
#divyamusicbhajan
#divyamisic
#ekadasi
#specialekadashi
#bhajan
#bhajans
#song
#bhakti
#bhaktisong
#krishnabhajan
#newsong
#newbhajan
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: