|| મસાલા ભાત કઈ રીતે બને || Masala Bhat || मसाला चावल केशे बनाये || Dharacooking Recipes ||
Автор: Dhara_Cooking
Загружено: 2025-12-31
Просмотров: 759
|| મસાલા ભાત કઈ રીતે બને || Masala Bhat || मसाला चावल केशे बनाये || Dharacooking Recipes || #cooking
#food #foody #youtube #video #cookingfood #viralfood #tranding
બનાવવાની રીત (ટૂંકમાં):
ચોખાને ધોઈને પલાળી રાખો.
તેલ/ઘી માં રાઈ, જીરું, હિંગ, આદુ-લસણની પેસ્ટનો વઘાર કરો.
ડુંગળી, ટામેટાં, અને મનપસંદ શાકભાજી (વટાણા, ગાજર, ફણસી, બટાકા) સાંતળો.
લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું ઉમેરો.
પલાળેલા ચોખા અને જરૂર મુજબ પાણી ઉમેરીને રાંધો (પ્રેશર કૂકરમાં અથવા વાસણમાં).
લીંબુનો રસ અને કોથમીરથી સજાવી, દહીં અથવા રાયતા સાથે ગરમાગરમ પીરસો.
આ વાનગી સરળતાથી બની જાય છે અને એક જ વાસણમાં સંપૂર્ણ ભોજન પૂરું પાડે છે.
masala bhat recipe gujarati
masala bhat recipe in hindi
masale bhat kaise banate hain
આવા ગુજરાતી રસોઈ ના વીડીયો જોવા માટે subscribe કરો Dharacooking
ચેનલને ❤️like, share , 👍comment કરો🙏🙌
અમારા આ વીડીયો daily 12:10 pm આવી જશે તો જોવાનુ ભુલતા નહી.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: