Unseasonal Rain | વહેલી સવારથી જ ગુજરાતમાં ઠેક-ઠેકાણે વરસાદી ઝાપટા, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત
Автор: ABP Asmita
Загружено: 2025-12-31
Просмотров: 974
Unseasonal Rain | વહેલી સવારથી જ ગુજરાતમાં ઠેક-ઠેકાણે વરસાદી ઝાપટા, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત
પોરબંદર જિલ્લામાં આજે ભર શિયાળે અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો. શિયાળાની ઋતુ હોવા છતાં આજે સવારથી ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. શહેર તથા આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા લોકો અચંબામાં મુકાયા હતા. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા અગાઉ 31 ડિસેમ્બરે કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી હતી, જે આજે સાચી સાબિત થઈ. આગાહી મુજબ આજે સવારે પોરબંદરમાં અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ત્યારબાદ વરસાદ શરૂ થયો. શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે અમુક વિસ્તારોમાં હળવા ઝાપટાં નોંધાયા હતા. અચાનક આવેલા આ વરસાદથી શહેરના જનજીવન પર પણ અસર જોવા મળી. લોકો ગરમ કપડાં સાથે વરસાદી માહોલનો સામનો કરતા નજરે પડ્યા. કમોસમી વરસાદથી ગ્રામ્ય પંથકમાં ખેડૂતોના ઊભા પાકને મસમોટું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને શિયાળુ પાક અને શાકભાજીના પાક પર વરસાદની અસર પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. સાથે સાથે માલધારીઓમાં પણ પશુઓના ચારા અને આરોગ્યને લઈ ચિંતાનો માહોલ સર્જાયો છે.
#abpasmitanews #abpasmita #GujaratRain #saurashtrarain #bhavnagarrains #BotadRain #Amrelireain #Ahmedabadrain #MehsanaRain #RajkotRain #SuratRain #ValsadRain #DangRain #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP #GujaratMonsoon #AmbalalPatel #PareshGoswami #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2025 #GujaratIMD
Gujarat Rain LIVE Update | Gujarat Monsoon | Gujarat Politics | Rain Update | ABP Asmita LIVE 24*7
news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat Rain | Gujarat Monsoon 2024 | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood
ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
For more videos Visit our YouTube Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: / abpasmita
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: