Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Swaminarayan Bhaktchintamani Fagva

Автор: Dhaval Sakaria

Загружено: 2014-10-05

Просмотров: 252963

Описание:

રંગ સોરંગે રંગ્યા રંગીલો, રસ બસ થયા છે છબીલો;
પછી નાથ કહે સુણો તમે, માગો ફગવા તે આપિયે અમે. ૧૯
એમ કરી અલબેલે વાત, સુણી જન થયા રળિયાત;
વારુ માગશું અમે મહારાજ, દેજ્યો રાજી થઈ તમે રાજ. ૨૦
ત્યારે રાજ કહે રાજી છૈયે, માગો મનમાન્યું અમે દૈયે;
ત્યારે બોલ્યા જન જોડી હાથ, તમ પાસે એ માગિયે નાથ. ૨૧
મહાબળવંત માયા તમારી, જેણે આવરિયાં નરનારી;
એવું વરદાન દીજિયે આપે, એહ માયા અમને ન વ્યાપે. ૨૨
વળી તમારે વિષે જીવન, નાવે મનુષ્યબુદ્ધિ કોઈ દન;
જે જે લીલા કરો તમે લાલ, તેને સમજું અલૌકિક ખ્યાલ. ૨૩
સતસંગી જે તમારા કહાવે, તેનો કેદી અભાવ ન આવે;
દેશ કાળ ને ક્રિયાએ કરી, કેદિ તમને ન ભૂલિયે હરિ. ૨૪
કામ ક્રોધ ને લોભ કુમતિ, મોહ વ્યાપીને ન ફરે મતિ;
તમને ભજતાં આડું જે પડે, માગિયે એ અમને ન નડે. ૨૫
એટલું માગિયે છૈયે અમે, દેજ્યો દયા કરી હરિ તમે;
વળી ન માગીએ અમે જેહ, તમે સુણી લેજ્યો હરિ તેહ. ૨૬
કેદિ દેશો મા દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન;
કેદિ કુસંગનો સંગ મા દેજ્યો, અધર્મ થકી ઉગારી લેજ્યો. ૨૭
કેદિ દેશોમાં સંસારી સુખ, દેશો મા પ્રભુ વાસ વિમુખ;
દેશો મા પ્રભુ જક્ત મોટાઈ, મદ મત્સર ઇરષા કાંઈ. ૨૮
દેશો માં દેહ સુખ સંયોગ, દેશો મા હરિજનનો વિયોગ;
દેશો મા હરિજનનો અભાવ, દેશો મા અહંકારી સ્વભાવ. ૨૯
દેશો મા સંગ નાસ્તિકનો રાય, મેલી તમને જે કર્મને ગાય;
એ આદિ નથી માગતા અમે, દેશો મા દયા કરીને તમે. ૩૦
પછી બોલિયા શ્યામ સુંદર, જાઓ આપ્યો તમને એ વર;
મારી માયામાં નહિ મૂંઝાઓ, દેહાદિકમાં નહિ બંધાઓ. ૩૧
મારી ક્રિયામાં નહિ આવે દોષ, મને સમજશો સદા અદોષ;
એમ કહ્યું થઈ રળિયાત, સહુએ સત્ય કરી માની વાત. ૩૨
દીધા દાસને ફગવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા;
એમ રમ્યા રંગભર હોળી, હરિ સાથે હરિજન ટોળી. ૩૩
થયા રસબસ રંગભીનો, ચાલો નાવા કહે નાથ દીનો;
પછી પોતે થયા અસવાર, સંગે ચાલિયા સખા અપાર. ૩૪
ગાતાં વાતાં નાવા નાથ ગયા, કરી લીલા નાતાં નાતાં તિયાં;
નાહી નાથ ચાલ્યા સખા સંગે, અતિ આનંદ ભર્યા છે અંગે. ૩૫
આવ્યા સંત બે નાથે બોલાવ્યા, કહો અમ સારુ ભેટ શું લાવ્યા;
કહે સંત લાવ્યા ફૂલહાર, નાથ કહે આવો લાવો આ વાર. ૩૬
પછી અશ્વથી હેઠા ઊતર્યા, સંતે પુષ્પના શણગાર કર્યા;
કંઠે આરોપ્યા ફૂલના હાર, બાંધ્યા બાજુ તે શોભે અપાર. ૩૭
તોરા ગજરા ફૂલના ધર્યા, કાને ગુચ્છ તે ફૂલના કર્યા;
બાંયે બેરખા કંકણ સાર, કર્યા ફૂલ તણા શણગાર. ૩૮
ધૂપ દીપ ઉતારી આરતી, કરી કર જોડીને વિનતિ;
કરી પૂજા ને લાગિયા પાય, નીર્ખી નાથ ત્રપત ન થાય. ૩૯
શ્યામ સલુણો શોભે છે અતિ, મનોહર સુંદર મૂરતિ;
નયણાં ભરીને નીર્ખે છે જન, જોઈ જીવન થયા મગન. ૪૦
જય જય કહે નિજ દાસ, લીધું સુખ દીધું અવિનાશ;
કરી લીળા અલૌકિક શ્યામે, શોભાવંત સારંગપુર ગામે. ૪૧
કર્યો સમૈયો સુંદર જાણો, ફાગણ સુદિ પૂન્યમ પ્રમાણો;
તે દિવસે નાથે લીલા કીધી, પછી સર્વેને શીખ જ દીધી. ૪૨

Swaminarayan Bhaktchintamani Fagva

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Swaminarayan bhaktchintamani Muktanand swami writes letter to Ramanand swami

Swaminarayan bhaktchintamani Muktanand swami writes letter to Ramanand swami

Swaminarayan Purushotam Prakash Purushotam Pragati re

Swaminarayan Purushotam Prakash Purushotam Pragati re

Gopalananad Swami Parcha Prakaran 142 | Gopalanand Swami Na Parcha | Bhakta Chintamani Prakaran 142

Gopalananad Swami Parcha Prakaran 142 | Gopalanand Swami Na Parcha | Bhakta Chintamani Prakaran 142

દાદાના દરબાર જાશુ Dada na Darbar Jasu | Prabhatiya || kirtan || Swaminarayan ||Chapiya Swami Gadhpur

દાદાના દરબાર જાશુ Dada na Darbar Jasu | Prabhatiya || kirtan || Swaminarayan ||Chapiya Swami Gadhpur

Shree Harini Swabhavik Chesta | 3D Animation | Gyanjivandasji Swami -Kundaldham #Chesta #3danimation

Shree Harini Swabhavik Chesta | 3D Animation | Gyanjivandasji Swami -Kundaldham #Chesta #3danimation

Re Sagpan Harivarthi Sachu

Re Sagpan Harivarthi Sachu

Maha Balvant Maya Tamari... | મહાબળવંત માયા તમારી... | Fagva | Gyanjivandasji Swami - Kundaldham

Maha Balvant Maya Tamari... | મહાબળવંત માયા તમારી... | Fagva | Gyanjivandasji Swami - Kundaldham

Swaminarayan Bhaktchintamani Granth Stuti By Nishkulanand Swami

Swaminarayan Bhaktchintamani Granth Stuti By Nishkulanand Swami

Adham Udharan Prabhatiyu with Gujarati Lyrics - Brahmanand Swami I અધમ ઉદ્ધારણ અવિનાશી તારા...

Adham Udharan Prabhatiyu with Gujarati Lyrics - Brahmanand Swami I અધમ ઉદ્ધારણ અવિનાશી તારા...

Swaminarayan beautiful bhaktchintamani granth kahyo

Swaminarayan beautiful bhaktchintamani granth kahyo

Swaminarayan bhaktchintamani nilkanthvarni ne darshane avela shiv-parvati

Swaminarayan bhaktchintamani nilkanthvarni ne darshane avela shiv-parvati

નોન સ્ટોપ સ્વામિનારાયણ ધૂન || Non Stop Swaminarayan Dhun || Baps વિવિધ ધૂન

નોન સ્ટોપ સ્વામિનારાયણ ધૂન || Non Stop Swaminarayan Dhun || Baps વિવિધ ધૂન

Maha Balvant Maya Tamari | મહાબળવંત માયા તમારી | Fagva | સંતોના સ્વરમાં - Hemant Joshi #kirtanbhakti

Maha Balvant Maya Tamari | મહાબળવંત માયા તમારી | Fagva | સંતોના સ્વરમાં - Hemant Joshi #kirtanbhakti

Peaceful Swaminarayan Mahamantra Dhun || Parshad Shree Ghanshyam Bhagat

Peaceful Swaminarayan Mahamantra Dhun || Parshad Shree Ghanshyam Bhagat

મોહનને ગમવાને ઇચ્છો || Mohan Ne Gamvane Iccho || Pad: 1 to 4 || Sadguru Muktanand Swami

મોહનને ગમવાને ઇચ્છો || Mohan Ne Gamvane Iccho || Pad: 1 to 4 || Sadguru Muktanand Swami

Sacha Sant Na Ang Edhan Re

Sacha Sant Na Ang Edhan Re

Bhaktachintamani || Prakaran 142 || ખુશાલભકતને (ગોપાલાનંદ સ્વામીને) શ્રીજીએ આપેલા પરચા.

Bhaktachintamani || Prakaran 142 || ખુશાલભકતને (ગોપાલાનંદ સ્વામીને) શ્રીજીએ આપેલા પરચા.

GOPI BANI GAYA GIRDHARI      BRAHMANAND SWAMI

GOPI BANI GAYA GIRDHARI BRAHMANAND SWAMI

swaminarayan bhaktchintamani ramanand swami varnan

swaminarayan bhaktchintamani ramanand swami varnan

Prabhatiya || પ્રભાતિયાં || NonStop 1 Hour || By Tirthdham Sardhar 2020

Prabhatiya || પ્રભાતિયાં || NonStop 1 Hour || By Tirthdham Sardhar 2020

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]