રેસકોર્સ મેદાનમાં પતંગોનો જમાવડો! | Rajkot Kite Festival 2026 (Part-84) 🪁
Загружено: 2026-01-10
Просмотров: 59
રેસકોર્સ મેદાનમાં પતંગોનો જમાવડો! | Rajkot Kite Festival 2026 (Part-84) 🪁
_________________________________________________
નમસ્કાર મિત્રો!
આજના બ્લોગમાં આપણે આવ્યા છીએ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે, જ્યાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના આકાશમાં દેશ-વિદેશના અવનવા પતંગો જોઈને મજા પડી ગઈ!
આ વિડિયોમાં જુઓ:
રાજકોટ પતંગ મહોત્સવનું સુંદર આયોજન.
વિદેશી મહેમાનો અને તેમના વિશાળ પતંગો.
રાજકોટી પ્રજાનો ઉત્સાહ અને મોજ.
જો તમે રાજકોટથી હોવ તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો! વિડિયોને Like અને ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં.
#Rajkot #KiteFestival2026 #RajkotVlog #InternationalKiteFestival #RaceCourseRajkot #GujaratTourism #PatangUtsav #RangiluRajkot
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: