Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Mara Jivannu Gadu Hari Hakjo - DHUN - Kiran Prajapati - મારા જીવનનું ગાડું હરિ હકજો

Автор: Kiran Prajapati

Загружено: 2024-11-20

Просмотров: 3698207

Описание:

Kiran Prajapati Presents...

Mara Jivannu Gadu Hari Hakjo - DHUN - Kiran Prajapati - મારા જીવનનું ગાડું હરિ હકજો

Singer: Kiran Prajapati
Music: Manoj Vimal
Mixing: Hardik Sagar
Dhun Mandli: Botad
Video: Vp Digital Studio Botad
Editing: Sanjay Prajapati
Disign: Lights View
Light : Nilkanth Light Decoration Botad
Lable: Kp Studio

Lyrics:
હરિ હકજો રે મારા જીવનનું ગાડું હકજો રે

ભક્તિ ને જ્ઞાનના મેતો પૈડાં બનાવ્યા
ધોંસરિ બનાવી રામ નામની રે કેવલ નામની રે

ગાડાં માં બેઠા મારા સદગુરુ સ્વામી
રાશ પરોણો એના હાથમા રે મારા જીવનનું ગાડું હકજો રે

કાયા નગરીના ખેતર ખેડાવ્યા
બીજ વવડાવ્યા રામ નામના રે કેવલ નામના રે

ગંગા જમનાના પાણીડા પાયા
તરવેણી ટપકાવજો રે મારા જીવનનું ગાડું હકજો રે

વરસાદ વરસાવ્યા મેતો કેવલ જ્ઞાનના
તેના અમર ફળ ચાખજો રે મારા જીવનનું ગાડું હકજો રે

મહેતા નરસિંહના સ્વામી શામળિયા
ચરણે રાખી પાર ઉતારજો રે મારા જીવનનું ગાડું હકજો રે

_______________________________________________

Please Do Like, Share and Subscribe.
#rambhajan #Dhun #prachin #desibhajan #ram #haribhajan #dhun #dhunMandal #dhunmandli #nonstop #nonstopDhunMandal #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#hanumanji
#KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official

▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you

આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video

Mara Jivannu Gadu Hari Hakjo - DHUN - Kiran Prajapati - મારા જીવનનું ગાડું હરિ હકજો

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Kiran Prajapati - Dhun Mandli - Non Stop - DHUN

🔴Live (Day -4) ગીતામૃતમ કથા | Gitamrutam Katha | By Satshri #satshri #satshrikatha #gitamrutam

🙏રામાપીરે મારો રંગ રાખ્યો🙏

🙏રામાપીરે મારો રંગ રાખ્યો🙏

Rajbha Gadhvi Live ||Rajkot વીર દાદા જસરાજજી ના શહીદદિન ની પૂર્વ સંધ્યા એ ગૌ સેવા લાભાર્થે લોકડાયરો

Mehndi Lagi Sabhi Ke Hatho Par Aaj Or Sangeet Ki Mojj

તારી ધોળી ધજાયું ફરકે || tari dholi dhajayu farke ||ધૂન || dhun || ભજન || STUDIO SHREE TAAL

દેરાણી જેઠાણીમાં પડ્યો વિખવાદ /Gujarati comedy video/ગુજરાતી કોમેડી વિડિયો famaly video

બધાએ સમજ્યો કચરો વીણવા વાળો... પણ એ 600 કરોડ પાછા લઈ આવ્યો! 😱

શિવ માળા 108 Shiv Mala 108 Full with Lyrics | Om Namah Shivaya | Shiv Gujarati Bhajan | Shiv Mala

Джем – Mara Jivannu Gadu Hari Hakjo - DHUN - Kiran Prajapati - મારા જીવનનું ગાડું હરિ હકજો

લફડા જ કરવા હોય તો લગન ન કરતા હોય તો||ગુજરાતી નાટક||Family Drama||@vrutithakkar4969

જિંદગી મળી છે વાલા મોજથી જીવી લેવી નકર આવું થશે ❤️ || સાંભળો જીગ્નેશ દાદા ની કથા || by jigneshdada

Kiran Prajapati - DHUN MANDLI - NON-STOP - Ho Valida - Janmashtami Special - હો વાલીડા

બધાએ સમજ્યો કચરો વીણવા વાળો... પણ તેના એક જ ગીતે 15 કરોડની કમાણી કરાવી દીધી! 😱

LIVE🔴21/01/26 वडोदरा गुजरात शिवमहापुराण कथा Pradeep Mishra Live Shiv Mahapuran Katha VadodaraGujarat

🔴LIVE🔴ભવ્ય લોક ડાયરો || Rajbha Gadhvi & Uday Dhandhal | Raghuvanshi Parivar - Rajkot | KT Studio

જય  જલારામ ભજન મંડળ વાંકાનેર - ચોરીવાડ ગામ - ૨૧/૦૧/૨૦૨૬

Shiv Mala | Ashtottarashatnaam Mala | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Mada |

Aato Svarthno Sansar - DHUN - Kiran Prajapati - આતો સ્વાર્થનો સંસાર

કૈલાશ માં વાસ એનો થાશે કે હર હર મહાદેવજી. 🙏 જય ભોળાનાથ..

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com