જીવણ ધોળકા🛕 હાલ્યો મેલડી માં નો પુજાપો લેવા 🌹
Автор: Kirti Solanki
Загружено: 2021-08-02
Просмотров: 125675
#jayhoMadi
#Jaymadigroup
#KaanaMadi
#kirtiSolanki
જાગરીયા ગ્રૂપ. જય માડી ગ્રૂપ કાના માડી, જગમાલ ભાઈ, હરીશ ભાઈ, સંજય ભાઈ, ભાવેશ ભાઈ
🙏 *જય માડી જય હો*🙏
તમારી જીંદગી આમ તો તમારી જ છે,
એમાં થોડી સ્મૃતિ અમારી પણ છે,
રેખાઓ ભલે રહી,તમારા હાથમાં.
પણ.. એમાં મિત્રતાની એક લીટી,
અમારા જય માડી ગ્રુપ ની પણ છે...
ને આપળા જય માડી ગ્રુપ માં
તો સદાય આપ લોકો નો સાથ ને સહકાર છે
ને જય માડી ગ્રુપ ની રેખા ની ડોર આપ લોકો ના હાથ મા છે
તો સદાય આવો ને આવો સાથ ને સહકાર આપતા રહેજો 🙏🙏🙏
ને હા વિડિયો ને લાઇક શેર ને કોમેન્ટ કરવા નું ના ભુલતા 😊🙏 તો બોલો
સવ ની રહે લીલી વાડી
પ્રેમ થી બોલો જય માડી
🙏 *જય જય માડી....*🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: