Rajkot નું એવું Old Age home વૃદ્ધાશ્રમ જ્યાં અપાય છે હોટલ જેવી સુવિધાઓ
Автор: BBC News Gujarati
Загружено: 2022-12-22
Просмотров: 207438
રાજકોટમાં આવેલું આ ‘બા’નું ઘર છે, જ્યાં પરિવારે તરછોડી દીધેલાં અથવા રસ્તે રઝળતાં વૃદ્ધ મહિલાઓને સાચવવામાં આવે છે અને તેમની સેવા કરવામાં આવે છે. આ સંસ્થા શરૂ કરવા પાછળનો હેતુ ફિઝૂલ ખર્ચને બચાવી તે પૈસા સેવાના કાર્યમાં લાગે એ હતો. છેલ્લાં 20 વર્ષથી આ સેવાનું કાર્ય અવિરત ચાલે છે.
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: