સાવલીમાં દારૂ વેચવાનો ધંધો કઈ રીતે ચાલી રહ્યો છે? મહિલાઓ દ્વારા રેડ | G One News
Автор: G ONE NEWS
Загружено: 2025-10-30
Просмотров: 117599
દારૂ પિવાવાળા, દારૂ વેંચવાવાળા, પોલીસ અને તંત્રનું સહિયારું ચાલે છે.કહેવા પૂરતી કાગળ ઉપર દારૂબંધી છે, પણ જેને જોઈએ તેને ગમે ત્યાં, ગમે ત્યારે મળી રહે છે.સાવલી તાલુકાના તુલસીપુરા ગામના સરપંચે ગામની મહિલાઓને જોડે રાખી મિશન પરાક્રમ કર્યું શરૂ..મિશન પરાક્રમમાં સરપંચે ગામની મહિલાઓને સાથે રાખી દેશી દારૂની હાટડી ઓ ચલાવતા લોકો સામે કરી લાલ આંખ..દેશી દારૂની હાટડી ઓ ચલાવતા બુટલેગરો પર દારૂનો વેપલો બંધ કરવા ગામની મહિલાઓ આક્રમક બની..હતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પર મહિલાઓ દ્વારા રેડ કરી દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો ગામના જાગૃત સરપંચ દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો..આ વાયરલ વીડિયોએ સાવલી પોલીસની કામગીરી પર અનેકો સવાલ ઉભા કર્યા..છે
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..
https://chat.whatsapp.com/K8JIUyYCaRC...
#Gonenews #breakingnews #livenews #gujaratnews #nationalnews #gujarat #india #bharat #viral #vadodaranewsonline #gujaratinews
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: