રુદ્રાક્ષ કેવી રીતે ઉત્પન્ન થયો? જાણો કથા Rudraksha kevi rite utpann thayo? | ડૉ. મહાદેવપ્રસાદ મહેતા
Автор: Dr. Mahadev Prasad Official
Загружено: 2025-08-28
Просмотров: 53
રુદ્રાક્ષ કેવી રીતે ઉત્પન્ન થયો? જાણો કથા
Rudraksha kevi rite utpann thayo? Jaano katha
ડૉ. મહાદેવપ્રસાદ મહેતા
એક વખત ભગવાન શંકર (શિવજી) તપમાં લીન થઈ ગયા. તેઓ અનેક વર્ષો સુધી ગાઢ ધ્યાનમાં રહ્યા. સમગ્ર સૃષ્ટિના કલ્યાણ અને જીવમાત્રના દુઃખ નિવારણ માટે તેઓએ આંખો ખોલી ત્યારે તેમના કરુણાભરી નેત્રોમાંથી આંસુઓ વરસ્યા.
એ આંસુઓ પૃથ્વી પર પડ્યાં અને ત્યાંથી રુદ્રાક્ષનું વૃક્ષ ઉત્પન્ન થયું.
દરરોજ સુંદર અને પ્રેરણાદાયક સુવિચાર મેળવવા માટે હમણાંજ સબ્સ્ક્રાઇબ અને ફોલૉ કરો અને વધુ માં વધુ શેયર કરો.જેથી તમારા થકી બીજાને પણ લાભ મળી શકે🙏
-Dr MahadevPrasad Maheta
Follow us on these social media platforms♥👍🙏
#drmahadevprasadmaheta #bhagvatkatha #Rudraksha #Shiva #ShivPurana #HinduMythology #ShivBhakti #Spirituality #DivineTears #RudrakshaStory #SanatanDharma #Bhakti
[રુદ્રાક્ષ, શિવજી, ભગવાન શંકર, રુદ્રાક્ષની ઉત્પત્તિ, રુદ્રાક્ષ વૃક્ષ, શિવ પુરાણ, તપ અને ધ્યાન, શિવભક્તિ, પવિત્ર બીજ, આધ્યાત્મિકતા, સૃષ્ટિનું કલ્યાણ, શિવકથા]
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: