ખેતરમાં કુતરીનું મોટું સરપ્રાઈઝ! 🐕 | માતાજી મંદિરે દીવો | Khetar Vlog | Real Suraj Vlogs
Автор: Real Suraj Vlogs
Загружено: 2025-12-08
Просмотров: 53
નમસ્કાર મિત્રો, Real Suraj Vlogs માં તમારું સ્વાગત છે! 🙏
આ વ્લોગમાં અમે ખેતરમાં માતાજી અને ગોગા મહારાજના મંદિરે દીવાબત્તી કરવા જઈએ છીએ. જંગલ જેવો રસ્તો, મંદિરની સાફ-સફાઈ અને પછી મળે છે એક મોટું સરપ્રાઈઝ!
ખેતરમાં આવેલી ભોળી અને નિર્દોષ કુતરી 🐕 ને જોઈને આનંદ થયો. હવે કાલથી એના માટે શીરો લાવશું! વિડિયોના અંતમાં મોર (Peacock) નું સુંદર દ્રશ્ય જોવાનું ચૂકશો નહીં!
જો તમને ગામડાની જિંદગીના વ્લોગ્સ ગમતા હોય તો, વિડિયોને LIKE કરો અને ચેનલને SUBSCRIBE કરવાનું ના ભૂલશો.
#GujaratiVlogger #KhetarVlog #DogSurprise #VillageLife #RealSurajVlogs #GujaratiVlog #NewVlog
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: